Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
श्रीदशवैकालिकसूत्रे नन्वेवं मुखवस्त्रिका भवतु वन्धनीया तथापि दोरकस्य बन्धने निवन्धनता-ऽऽगमतो न लभ्यते, तथा च तत्मान्तभागेनापि वन्धनं मुसम्पादम् , अलमेतेन दोरकपरिग्रहेणेति चेन्न, मुखवस्त्रिकावन्धनस्य शास्त्रप्रतिपाधतायां सिद्धायां तत्राल्पमेव दोरकमपेक्ष्य निरवद्यप्रकारेण तद्वन्धनसिद्धौ सत्यां चारित्रमालिन्यापादकप्रकारान्तराश्रयणस्यानौचित्यात्, मुखवस्त्रिकाप्रान्तभागेन शिरःपञ्चाद्भागे न्यूनतावशादन्थिविरहमाप्तावुचिताधिकतन्मानकल्पनायामुत्सूत्रप्ररूपणापत्तेश्च ।
किश्व-मुखोपरि मुखवत्रिकाया वन्धनं दोरकेणैव समुचितं भगवदभिप्रेतं च,
प्रश्न-उक्त प्रकारसे मुख पर मुखवस्त्रिका वाँधना तो सिद्ध हुआ किन्तु डोरा लगाकर वाँधना आगममें कहीं नहीं पाया जाता । इसलिए मुखवस्त्रिकाके छोर (पल्ला) से भी उसे वाँध सकते हैं, डोराकी क्या आवश्यकता है?
उत्तर-उनका यह कथन ठीक नहीं है । क्योंकि जब यह सिद्ध हो चुका कि आगममें मुखवत्रिकाका बाँधना प्रतिपादित किया गया है तो छोटेसे डोरेसे निर्दोषतापूर्वक बन्धनकी सिद्धि होने पर चारित्रको मलिन करने वाले दूसरे तरीके काममें लानाअनुचित है। मुखवत्रिकाके छोरसे, सिरके पीछे न्यूनताके वशसे गांठ न लगा सकनेसे मुखवत्रिकाके उचित प्रमाणसे अधिककी कल्पना करनी पड़ेगी, और ऐसी कल्पना करनेसे उत्सूत्रप्ररूपणाका दोष लगेगा।
दूसरी बात यह है कि डोरेसे ही मुख पर मुखवत्रिका बांधना
પ્રશ્ન–એ પ્રકારે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાનું તે સિદ્ધ થયું, પરંતુ દેરો લગાવીને બાધવાનું આગમમાં કયાંય મળી આવતું નથી. તેથી કરીને મુખવસ્ત્રિકાના છેડાથી પણ તેને બાંધી શકાય છે. દોરાની શી આવશ્યકતા છે.
ઉત્તર–એનું કથન બરાબર નથી, કારણ કે જે એ સિદ્ધ થઈ ચૂકયું કે આગમમાં મુખવસ્ત્રિકા બાંધવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તે નાના સરખા દેરાથી નિર્દોષતા–પૂર્વક બે ધનની સિદ્ધિ થતાં ચારિત્રને મલિન કરનાર બીજે પ્રકાર કામમાં લે એ અનુચિત છે, મુખવસ્ત્રિકાને છેડાથી શિરની પાછળ ન્યૂનતાને કારણે ગાંઠ ન બાધી શકાવાથી મુખવસ્ત્રિકાને ઉચિત પ્રમાણથી વધારે (લાંબી) રાખવાની કલ્પના કરવી પડશે, અને એવી કલ્પના કરવાથી ઉત્સુત્રપ્રરૂપણાને દેપ લાગશે
બીજી વાત એ છે કે દેરાથી જ મુખ પર મુખવસ્ત્રિકા બાંધવી ઉચિત છે