Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. प्रथमसमवाये बंधमोक्षनिरूपणम् मूलम्--एगे बंधे ॥सू, १३॥
टीका-'बंधे' बन्धः-बन्धनं बन्धः, यदि जीवः कषायवान् भवति तदा स कषायसद्भावात् कर्मणो योग्यान् पुद्गलान् उपादत्ते गृह्णाति, स कर्मपुद्गलसंश्लेषो बन्ध इत्युच्यते, स 'एगे' एकोऽस्तीत्यर्थः । बन्धस्य प्रकृति. स्थितिप्रदेशानुभावभेदाचातुर्विध्यमस्ति, तथापि सामान्यतः स एक इति भावः । यद्वा-द्रव्यभावभेदाद बन्धो द्विविधः-द्रव्यतो निगडादिभिः, भावतस्तु कर्मणा, तयोश्च बन्धनसामान्यविवक्षया एको बन्ध इति भावः ।।. १३।। शुभ अनुभाग प्रकृष्ट होता है और अशुभ अनुभाग निकृष्ट होता है वैसे ही प्रकृष्ट अशुभ परिणाम से बँधने वाला अशुभ अनुभाग प्रकृष्ट होता है और शुभ अनुभाग निकृष्ट होता है। इसी तरह स्थितिबंध में भी यही बात समझना चाहिये। इस तरह पुण्य पाप प्रकृतियों भिन्नता आने पर भी उनमें जो शास्त्रकार ने एकता का कथन किया है वह पुण्यत्व और पापत्वरूप सामान्य को अपेक्षा से किया है ॥११॥१२॥
'एगे बंधे' 'एगे मोक्खे' इति।
बंध एक है मोक्ष एक है। यदि जीव कषाय युक्त होता है तो वह कषाय के सद्भाव से कर्म के योग्य पुद्गलों को ग्रहण करता है वह बंध कहलाता है। यह बंध एक है। यद्यपि प्रकृतिबंध, प्रदेशबंध और अनु-- भागबंध, इस तरह से बंध के चार भेद है तो भी वह सामान्य की अपेक्षा एक है। अथवा द्रव्यबंध और भावबंध इस प्रकार से भी बंध પરિણામથી થનાર અનુભાગ પ્રકૃણ (બળવાન હોય છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ (નબળ) હોય છે એ જ પ્રમાણે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાનાર અશુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. એ જ પ્રમાણે સ્થિતિબંધમાં પણ એ જ વાત સમજવાની છે. આ રીતે પુણ્ય પાપ પ્રકૃતિમાં ભિન્નતા હોવા છતાં પણ શાસકારે જે એકતા દર્શાવી છે તે પુણ્યત્વ અને પાપત્વ રૂપ સામાન્યની અપેક્ષાએ દર્શાવેલ છે.૧૧૧૨ ___ 'एगे बंधे,' 'एगे मोक्खे' इति
બંધ એક છે, મોક્ષ એક છે. જીવ કષાય યુક્ત થાય છે તો કષાયના સદ્ભાવથી કર્મનાં યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે, તેને બંધ કહે છે. તે બંધ એક છે. જો કે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબ ધ અને અનુભાગબંધ, એ રીતે બંધના ચાર ભેદ પડે છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તે એક છે. અથવા દ્રવ્યબંધ અને
શ્રી સમવાયાંગ સૂત્ર