________________
યોગની ઇચ્છાદિ ૪ કક્ષા ]
ww
આ ઘેાડાનુ રૂપ કરેલું. હવે ઘેાડા આકાશમાં ક્યાંના ક્યાં ચાલ્યેય જાય છે, રોકાયે રકાતે નથી, ત્યારે કુમારે હિંમતથી ઘેાડાના પેટમાં છરી ભોંકી દીધી, કે ઘેાડા તરત નીચે ઊતરી પડયો. કુમારને ઘેાડા માઁ જાણી અહુ ધ્યા આવી ગઇ. પર`તુ આ દેવમાયા જ હતી, એની એને ખખર નહિ.
હવે કુવલયકુમાર જંગલમાં પગે ચાલીને આગળ વધે છે, ત્યાં અમુક અ ંતરે ગયા પછી આશ્ચય' જોયું કે સિંહ ને હરણ, વાઘ ને સારંગ, વરુ ને સસલુ, સાપ ને માર....વગેરે વિરાધી પ્રાણીઓ શાંતપણે સાથે ચાલે છે ! કુમારને થયું · અહે ! આ શું ? આ એક બીજાને જાણે વૈર જ નથી ! તા નક્કી લાગે છે કે, નજીકમાં કોઇ મહષિ બિરાજમાન હોવા જોઇએ, જેમને અહિંસા સિદ્ધ થઈ હેાય એટલે એના પ્રભાવે આ નિકટના પ્રાણીઓમાં હિંસાની વૃત્તિ જ ઊઠતી નથી.’ પછી તેા આગળ વધતાં જુએ છે કે એક મહિષ બેઠા છે, અને એમની પાસે એક સિંહું બેઠો છે. ત્યાં જઈને ઋષિને પ્રણામ કરી પાતે એસીને પેાતાને કેમ આમ અન્યુ એ પૂછે છે.
સારાંશ, પહેલી મિત્રા—દૃષ્ટિમાં અહિંસાદિ પાંચ યમની સાધના બતાવી, એમાં એ અહિં સાત્તુિ યમને ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થેય, સિદ્ધિ-એમ ચાર કક્ષાના બતાવ્યા. એટલે સમજી શકાશે કે, પહેલી પ્રારંભિક દૃષ્ટિ મિત્રાદષ્ટિમાં ભલે સાધુને હાય તેવી સર્વે સર્વા અહિંસાની પ્રવૃત્તિ ન હાય, છતાં એને અહિંસાદ્ધિની સાચી ઈચ્છા હાઈ શકે છે; ને તે પણ અહિં સાયિમ છે.
ગુણની સાચી ઇચ્છાનુ કેટલું બધુ મહત્વ છે, એ પ્રભુદર્શનની માત્ર ઈચ્છાના ફળથી સમજાય છે.
‘દહેરે જાવા મન કરે, ચેાથતણું ફળ હાય ”
[ ૭
એ શાસ્ત્રાનુસારી વચનમાં ઇચ્છામાત્રનું ય મહત્વ દેખાય છે. હજી તેા ઘરમાં આરામથી બેઠો છે ત્યાં કશું પ્રભુદર્શન નથી, એ તેા ઊઠી નીક્ખીને દેરાસર પહોંચી વીતરાગ પ્રભુનાં દર્શીન કરશે, ત્યારે દર્શીન—ચાગ સંપન્ન થશે. પરંતુ જ્યાં એ વીતરાગ પ્રભુનાં દર્શન કરવા માટે દેરાસર જવાની ઈચ્છા કરી જવાનું મન કર્યું કે • હું પ્રભુ-દનાથે દેરાસર જાઉ',' ત્યાં એને ચાથ’ એટલે કે ચઉત્થ,ચઉત્થ અભક્ત' ભક્ત એટલે ભેાજન. અભક્ત એટલે ભેાજન-ત્યાગ. ચઉત્થ એટલે ચાર અર્થાત્ ચાર ટંક ભોજનને જેમાં ત્યાગ છે એવા તપ, તે ઉપવાસ. ઉપવાસમાં આ પ્રમાણે પચ્ચક્ખાણ કરવાનું હેાય છે, ‘સૂરે ઉગ્ગએ ચડ્થ અભત્તš પચ્ચક્ખાઈ પચ્ચકખામિ’=‘સૂર્ય ઉગ્યાથી ચાર અભક્તાનુ' અર્થાત્ એક ઉપવાસનુ હું પચ્ચક્ખાણ કરું છું. આ ચાર અભક્ત એવી રીતે કે ઉપવાસની આગળ પાછળ એકાસણુ હાય એમાં એકેક ટંક ભેજનત્યાગ થયા તે બે અભક્ત, અને ઉપવાસના દિવસના અને ભેજનટક ત્યાગ, એમ કુલ ચાર ભાજનત્યાગ–અભક્ત થયાં. પરંતુ જો આગળ પાછળ એકાસણું ન હેાય તેા ખાલી અભત્તઙૂ” પચ્ચક્ખાણ કરાય છે. આમ દેરાસર જવાની ઇચ્છા કરી ત્યાંથી જ ફળ શરુ થઈ ગયું, એ સૂચવે છે કે, દર્શનની ઇચ્છા પણ દર્શન યોગનુ પહેલુ પગથિયું છે.
વાત એટલી કે, ઈચ્છા શુદ્ધ જોઇએ. · કેમ દર્શીનની ઈચ્છા ?? તે કે કેાઈ દુન્યવી લાલચથી નહિ, યા કોઈની હરિફાઇથી નહિ, પણ જિનદન (૧) ઉદ્ધારના માગ છે. (ર) કલ્યાણમાર્ગ છે; ને (૩) અંતે જિન વીતરાગ બનાવવા દ્વારા મેક્ષ અપાવી જન્મમરણની વિટમણા અધ કરનાર છે, એટલે જીવનમાં ખાસ કરવા ચેાગ્ય આ જિન-દર્શનાદિ છે, માટે દનની કચ્છિા છે,’