________________
ણામ, લેાસ્થિતિ. કાળપરિણતિ, સ્વભાવ ભવિતવ્યતા વિગેરે મળી એક નિય કરશે ત્યારે ક્ષાંતિ આપશે અને નવિન સુધરશે.
રાજા નિરાશ બન્યા. વિદૂરને મેકલી પ્રયત્નો ચાલુ રાખ્યા. એક દિવસ વિદૂર ન ગયા. નંદિવર્ધને પૂછ્યું કાલે કેમ નતા આવ્યે વિદૂરે જણાવ્યું કે એક સુંદર થા સાંભળવામાં રાકાઈ ગયા હતા. કુમારે કથા સંભળાવવાનું કહેતાં વિદૂરે કથા ચાલુ કરી.
આંતર સ્થાનક :
ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતુ. કમવિલાસ સજા હતા, “શુભસૂધી” અને ’અકુશળમાળા” રાણીઓ હતી. મનીષી અને ખાળ, એમના પુત્રો હતા. આ બંને ભાઈએ “સ્વદે” બગીચામાં રમતા હતા. ત્યાં એક માનવી, કાંસા ખાઈ મરતા જોયા. કુમારેએ દારડું કાપી નાખી એને અચાવ્યેા. કાંસાનું કારણુ કુમાએ પૂછ્યું.
66
ભાઈ! મારૂ નામ સ્પન છે. ભવ્યજંતુ ભારે। મિત્ર હતા. સદાગમે એને ફોસલાવી નિવૃત્તિ નગરે રવાના કર્યાં. અમારી મિત્રતા તૂટી; મિત્રના વિરહ દુ:ખથી મૃત્યુને આશ્રય લેવા છે, આળ લિસા તાત્રી મિત્ર અનાવ્યા. મનીષી વ્યવહારથી મિત્ર અન્યા. ત્રણે નગરમાં
આધ્યા
સ્પર્શનનો મનીષી સાથે મનમેળ ના મળ્યેા. મનીષીએ સ્પર્શનના મૂળશેાધની બોધને આજ્ઞા કરી. બોધે પોતાના સેવક પ્રભાવને મેલ્યા. પ્રભાવ પરદેશમાં જઈ માહિતી લાવીને સ્વામી ખોષ પાસે નિવેદન કર્યું.
અંતરગ રાજચિત્ત ” નગર છે. ત્યાં રાગકેશરી રાજા છે. વિષયાભિલાષ મહામત્રી છે. એ નગરમાં ખૂક્ષ ખળભળાટ જોતાં વિપાકને મેં કારણ પૂછ્યું. ઉત્તરમાં એણે જણાવ્યું કે અમારા રાજાએ વિશ્વ
cr