________________
૧૪.
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
ત્યારપછી આકર્ષિત કરાયેલા તે મનુષ્યો ધર્મ ગ્રહણ કરાવવા માટે શક્ય છે, તેથી વિક્ષેપદ્વારથી સંકીર્ણ એવી કથા કહેવાય છે. II૪૯ll. શ્લોક :
तस्मादेषा कथा शुद्धधर्मस्यैव विधास्यते ।
भजन्ती तद्गुणापेक्षां, क्वचित्संकीर्णरूपताम् ।।५०।। શ્લોકાર્ય :
તે કારણથી તેના ગુણની અપેક્ષાવાળી શુદ્ધ ધર્મના ગુણની અપેક્ષાવાળી, કોઈક સ્થાનમાં સંકીર્ણરૂપતાને પામતી શુદ્ધ ધર્મની જ આ કથા કહેવાશે.
પ્રસ્તુત કથા ધર્મની જ કથા કહેવાશે છતાં કોઈ કોઈ સ્થાનમાં શુદ્ધ ધર્મની કથાના ગુણની કરવાના આશયથી અર્થકામથી સંકીર્ણરૂપતાને પણ આ કથા પામશે. I૫oll
ચડ્યું=અને બીજું, શ્લોક :
संस्कृता प्राकृता चेति, भाषे प्राधान्यमर्हतः ।
तत्रापि संस्कृता तावद् दुर्विदग्धहदि स्थिता ।।५१।। શ્લોકાર્ચ -
સંસ્કૃત અને પ્રાકૃત એ બે ભાષા પ્રાધાન્યને યોગ્ય છે, ત્યાં પણ તે બે ભાષામાં પણ, સંસ્કૃત ભાષા ચતુરના હૃદયમાં રહેલી છે. આપના શ્લોક :
बालानामपि सद्बोधकारिणी कर्णपेशला ।
तथापि प्राकृता भाषा, न तेषामपि भासते ।।५२।। શ્લોકાર્ધ :
બાલ જીવોને પણ સમ્બોધન કરનારી કાનને સુખકારી છે–પ્રસ્તુત ગ્રંથની સંસ્કૃત ભાષા સુખને કરનારી છે; કેમ કે પ્રસ્તુત ગ્રંથની રચના સરળ છે. તોપણ પ્રાકૃત ભાષા તેઓને પણ= બુદ્ધિમાન પુરુષોને પણ, રુચતી નથી. બાળ જીવોને પ્રાકૃત ભાષા અધિક પ્રિય છે તોપણ ચતુર પુરુષોને પણ પ્રાકૃત ભાષી રુચતી નથી. IN૨