________________
દવા આપે તેમ અરિહંત પરમાત્મા પણ પ્રમાણવડે અબાધિત છે તેથી અવિરોધી વાણીવાળા છે એટલે કે અરિહંત પરમાત્માને અનેકાંતવાદ નયવાદ વિગેરે પ્રમાણથી બરાબર સિદ્ધ થાય છે.
આ પ્રમાણે પ્રમાણ-અબાધિત હેતુથી, અવિરોધી વચન અરિહંતનું સિદ્ધ કર્યું, તથા તે અવિરોધીવાણીથી અરિહંત નિર્દોષ છે, તે સિદ્ધ કર્યું અને નિર્દોષ હેતુ દ્વારા ભગવાન સર્વજ્ઞ છે તે સિદ્ધ કર્યું. આ રીતે આ ચારસૂત્રો દ્વારા સર્વજ્ઞનો અપલાપ કરનાર મીમાંસક મતનું ખંડન થયું.
નિરા/માટુ: – સર્વજ્ઞ અને કવલાહાર વચ્ચે અવિરોધિપણું જણાવે છે.
न च कवलाहारत्वेन तस्यासर्वज्ञत्वम् कवलाऽऽहारसर्वज्ञયોરવિરોથાત્ / ર-ર૭ા. * અરિહંત ભગવંત કવલાહારવાળા હોવાથી તેમનું અસર્વશપણું છે એમ ન જાણવું. કારણ કે- કવલાહાર અને સર્વજ્ઞત્વનો પરસ્પર કંઈ વિરોધ નથી (અવિરોધ છે).
- दिगम्बराः "केवली कवलाऽऽहारवान् न भवति, छद्मस्थेभ्यो विजातीयत्वात्" इत्यनुमानेन कवलाऽऽहारसर्वज्ञत्वयोर्विरोधमुद्भावयन्ति, तान् निराकर्तुमाहुः- न चेति तस्य-अर्हतः कवलाऽऽहारवत्वेनाऽसर्वज्ञत्वं न भवति, कवलाहारसर्वज्ञत्वयोर्विरोधाभावात् । अयं भाव:- यदि कवलाहारस्य केवलज्ञानेन सह विरोधो भवेत् तस्मिदीयज्ञानेनापि तस्य विरोधोऽपरिहरणीयः स्याद, ज्ञानत्वाविशेषात्, न हि भास्करप्रभाभिर्निरस्यमानमन्धकारनिकुरम्बं दीपप्रभार्भिर्न निरस्यते तथा च नाऽस्माकमप्याहारापेक्षा भवेत् न चैवम्, तस्मान्न સર્વ ૨. વનાિરર્વિરોધ રૂતિ વિ . ર૭ |
દિગમ્બર- વસ્તી વનાણાનવીન ભવતિ સાથે વિજ્ઞાતીયવાર્ કેવલી કવલાહારવાળા હોતા નથી કારણ કે છઘ0 કરતા ભિન્ન હોવાથી [તેઓ છઘસ્થ નથી અને કવલાહાર તો છદ્મસ્થને જ હોય છે આવી દિગમ્બરની માન્યતા છે તેની સામે સૂત્રમાં બતાવેલું શ્વેતામ્બર-ગ્રન્થકારશ્રીનું અનુમાન છે.] આવા અનુમાન કવલાહાર અને સર્વજ્ઞત્વનો જે દિગમ્બરો