Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 339
________________ જ્ઞાનશાલી અને ચોથો=પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલીરૂપ પ્રત્યારંભ-પ્રતિવાદી હોય તો તેઓનો વાદ ચાર અંગ વાળો હોય છે. કારણ કે કોઈ પણ એક ન હોય તો જયપરાજયની વ્યવસ્થા દુષ્કરબનવાની આપત્તિ આવે... ' ____अयमर्थ:-तत्र चतुर्षु प्रारम्भकेषु वादिषु मध्ये यदा जिगीषुः प्रारम्भको वादी भवति, एवं जिगीषः, परत्र तत्त्वनिर्णिनीषक्षायोपशमज्ञानशाली, परत्र तत्त्वनिर्णिनीषुके वली वा प्रतिवादी भवति तदा वादिप्रतिवादि-सभ्यसभापतिलक्षणश्चतुरङ्ग एव वादो भवति। एषु अन्यतमस्याप्यपाये-अभावे. सति जय-पराजयव्यवस्था एव न स्यात्, वादिनो जिगीषुत्वेन शाठ्यकलहादिસમવા | ૨૦ || ટીકાર્ય- તત્વ=ત્યાં પ્રારંભિક એવા ચારવાદીની મધ્યમાંથી જ્યારે જિગીષ પ્રારંભક વાદી હોય ત્યારે તેની સાથે જિગીષ પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષયોપશમિકે. જ્ઞાનશાલી અથવા પરત્ર તત્વનિર્ણિનીષ કેવલી આ ત્રણે પ્રતિવાદી હોય ત્યારે વાદ-પ્રતિવાદી સભ્ય અને સભાપતિ સ્વરૂપ ચાર અંગવાળો વાદ થાય છે... અર્થાત્ જિગીષવાદી હોય ત્યારે આ ચાર અંગ હોવા જોઇએ કોઈ પણ એક અંગનો અભાવ થયે છતે જય અને પરાજયની વ્યવસ્થા થાય નહીં વાદી જિગીષ હોવાના કારણે લુચ્ચાઈ-જુઠ-માયા કલહ વિહોઈ શકે છે. તેથી વાદીને નિર્ણય આપવા સભ્ય સભાપતિની આવશ્યક્તા છે. __अनयैव नीत्या जिगीषुमिव स्वात्मनि तत्त्वनिर्णिनीषुमपि प्रत्यस्य वादिता प्रतिवादिता वा न सङ्गच्छत इति पारिशेष्यात् तृतीय-तुरीययोरेव वादः सम्भवतीत्यभिदधते બીજા ભાંગામાં કેટલા અંગો જોઇએ તે જણાવે છે. द्वितीये तृतीयस्य कदाचिद् द्वयङ्गः कदाचित् त्र्यङ्गः॥११॥ સૂત્રાર્થ- બીજા નંબરનાં પ્રારંભક એવાવાદીમાં ત્રીજા નંબરનો પ્રતિવાદી હોય ત્યારે બે અંગ હોય છે અને ક્યારેક ત્રણ અંગ હોય છે. द्वितीये-स्वात्मनि तत्त्वनिर्णिनीषौ वादिनि सति, तृतीयस्य परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमज्ञानशालिनः, कदाचिद् व्यङ्गः-द्वे वादिप्रतिवादिलक्षणे अङ्गे यस्य द्वयङ्गो वादो भवति। कदाचित् व्यङ्ग:-कादि प्रतिवादि-सभ्यलक्षणस्यङ्गो वा वादो भवति । ૩૦૪

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348