________________
સૂથાર્થ-નૈવસ્વાત્મનિ તત્વનિર્ણિનીષ એવા વાદી હોતે જીતે તુરીય-પત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી એવા પ્રતિવાદીનો બે અંગવાળા=વાદી પ્રતિવાદી સ્વરૂપ જ વાદ થાય છે કેવલી જ પ્રતિવાદી હોવાના કારણે વાદીમાં તત્ત્વનો નિર્ણય અવશ્ય કરી આપે છે માટે સભ્ય કે સભાપતિની જરૂર રહેતી નથી.
तृतीयाऽङ्गनियममाहुःત્રીજા ભાગમાં કેટલા અંગો હોય તે જણાવે છે. તૃતીયે પ્રથમતીનાં યથાયો પૂર્વવત્ | ૮-
સૂત્રાર્થ-પત્રિ-તત્તવનિર્ણિનીષ ક્ષાયોપથમિક - જ્ઞાનશાલી એવા ત્રીજા ભાંગામાં જિગીષ આદિ પ્રતિવાદીનું યથાયોગ્ય પૂર્વની જેમ જાણવું.
तृतीये -परत्र तत्त्वनिर्णिनीषौ क्षायोपशमज्ञानशालिनि वादिनि सत्ति, जिगीषोः प्रतिवादिनश्चतुरङ्गः, स्वात्मनि तत्त्वनिर्णनीषोः, परत्र तत्त्वनिर्णिनीषो:, क्षायोपशमज्ञानशालिनश्च प्रतिवादिनो व्यङ्गः, कदाचित् व्यङ्गः, पंरत्र तत्त्वनिर्णिनीषोः केवलिनो द्वयङ्गः एव वादो भवतीत्यर्थः ॥ १३॥ . - ટીકાર્ય-તૃતીયે પરત્ર તત્વનિર્મિનીષ ક્ષાયોપથમિકશાનશાલી એવા વાદી હોય ત્યારે જિગીષ એવા પ્રતિવાદીનો ચાર અંગવાલો વાદ થાય છે. અને (પત્ર તત્વનિર્મિનીષ ક્ષાયોપથમિકી વાદીમાં) સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ અને પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિકજ્ઞાનશાલી એવા પ્રતિવાદીનો ક્યારેક બે અંગવાળો અને ક્યારેક ત્રણ અંગવાળો વાદ થાય છે અને પત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી એવા પ્રતિવાદીનો બે અંગવાળો જ વાદ હોય છે.
तुरीयेऽङ्गनियममाहुःચોથા ભાંગામાં કેટલા અંગો જોઈએ તે જણાવે છે. તુરીયે પ્રથમાવીનાબેવમ્ I ૮-૨૪ / સૂત્રાર્થ-ચોથા ભાંગામાં પ્રથમ વિગેરે પ્રતિવાદીઓની જેમ જ વાદ જાણવો.
परत्र तत्त्वनिर्णिनीषौ केवलिनि वादिनि सति प्रथमस्य-जिगीषोः चतुरङ्गो वादो भवति तथाचोक्तम् ।
૩૦૬