Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 346
________________ सजिगीषुकेऽस्मिन् यावत्सभ्यापेक्षं स्फूर्ती वक्तव्यम् ॥२२॥ સૂત્રાર્થ-બન્નેમાં એક પણ જિગીષ હોતે છતે સભ્યોને તત્ત્વ સાંભળવાની આકાંક્ષા પર્યત તથા સભ્યોની સ્કૂર્તિ હોય ત્યાં સુધી બોલવું. जिगीषुणा जिगीषुभ्यां जिगीषुभिर्वा सह वर्तत इति सजिगीषुकेऽस्मिन् वादे, यावत् सभ्या अपेक्षन्ते स्फूर्ती सत्यां-प्रतिपादनोत्साहे सति, तावद् વક્તવ્યમ્ | ૨૨ | - ટીકાઈ-એક બે કે અનેક જિગીષની સાથે વર્તે છેeત્યારે જિગીષ સહિત એવા આ વાદમાં જ્યાં સુધી સભ્યો (વાદી-પ્રતિવાદીની સ્વપક્ષ સિદ્ધ કરવાની તથા પરપક્ષનું ખંડન કરવાની શક્તિ તેમજ અશક્તિની પરીક્ષા કરવા માટે) અપેક્ષા રાખે ત્યાં સુધી તથા સ્કૂર્તિ એટલે કે પ્રતિપાદન કરવામાં ઉત્સાહ હોય ત્યાં સુધી વાદ ચલાવવા યોગ્ય છે. ... अथ तत्त्वनिर्णिनीषुवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुः તત્ત્વનિર્ણિનીષના વાદની સમયમર્યાદા બતાવે છે. उभयोस्तत्त्वनिर्णिनीषुत्वे यावत्तत्त्वनिर्णयं . વાવર્તિ ર વાગ્યમ્ | ૮-૨રૂ સૂત્રાર્થ-બન્ને તત્ત્વના નિર્ણયની ઇચ્છાવાળા હોય તો તત્ત્વનો નિર્ણય થાય ત્યાં સુધી અને સ્કૂર્તિ હોય ત્યાં સુધી બોલવું જોઇએ (વાદ કરવા યોગ્ય છે.) उभयो :- वादि-प्रतिवादिनोस्तत्त्वनिर्णीनीषुत्वे यावता तत्त्वनिर्णयो भवति तावत् स्फूर्ती सत्यां वक्तव्यम्, अनिर्णये वा यावत्स्फूरति तावद्वक्तव्यम् . ૨૩ ટીકાઈ-ભય એટલે કે વાદી અને પ્રતિવાદીને તત્ત્વનિર્ણયની ઇચ્છા હોતે છતે જ્યાં સુધી તત્વનો નિર્ણય થાય અને જ્યાં સુધી સ્કૂર્તિ રહે ત્યાં સુધી વાદ કરવા યોગ્ય છે. તત્ત્વનો નિર્ણય ન થયો હોય તો જ્યાં સુધી સ્કૂર્તિ રહે ત્યાં સુધી વાદ કરવા યોગ્ય છે. छात्राणामुपकाराय रामगोपालशर्मणा । ૩૧૧

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348