Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 348
________________ મુખપૃષ્ઠ-પરિચય અનેકાંતવાદ સર્વનયોના સમૂહરૂપ છે નૈગમાદિ સર્વનયોને સમાનરૂપે જુએ છે જેમ છૂટા મોતીઓને એક દોરો જોડે ત્યારે તે મોતીઓ હાર” હુલામણા નામને પામે છે એ પ્રમાણે ભિન્ન ભિન્ન અર્થવાળા નો સ્યાદ્વાદરૂપી દોરીથી ગુંથવાથી શ્રુતપ્રમાણ’ નામને પામે છે. श्री सिद्धसेन दिवाकर पादाः-उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः। न च तासु भवान् दृश्यते / प्रविभक्तासु सरित्स्विवोदधिः॥ જૈન સમુદ્રમાં બધી નદીઓ મળે છે તેમ હે નાથ ! તારામાં તારા વચનમાં) સવદષ્ટિ (બધાદશનાનયા) સમાવેશ પામે છે તે વિભક્ત નદીઓર્મા જૈન સમુદ્ર દેખાતો નથી તેમ તે દર્શકોમાં તું દેખાતી નથી. Created By: Kirit Graphics (079) (O) 5352602 (R) 6622806

Loading...

Page Navigation
1 ... 346 347 348