Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 347
________________ વહુ-સિધ્યકૂ-ભૂગલ્લે (૨૨૮૮) દિપળીય વિનિર્મિતા in इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्धे प्रमाणनयतत्त्वाऽऽलोके वाद-वादि-सभ्य-सभापतिस्वरूपनिर्णायकों नामाष्टमः परिच्छेदः । [ તત્સમાપ્ત સમાતોડ્યું પ્રસ્થ: ] વિદ્યાર્થીના ઉપકારને માટે રામગોપાલ શર્માવડે ૧૯૮૮માં ટિપ્પણી બનાવાઈ. એ પ્રમાણે બાલબોધિની નામની ટિપ્પણી વડે શોભતા એવા તથા વાદિદેવસૂરીજીએ રચેલા પ્રમાણનાં તત્ત્વાલોક નામનાગ્રન્થમાં વાદ-વાદી-સભ્ય સભાપતિના સ્વરૂપ નો નિર્ણય કરનાર આઠમો પરિચ્છેદ પૂર્ણ થયો. આ પ્રમાણે બાલબોધિની નામની ટિપ્પણી વડે શોભતા એવા અને વાદિદેવસૂરીશ્વરજીએ રચેલા પ્રમાણનય તત્ત્વાલોક નામના ગ્રન્થના આઠ પરિચ્છેદનો લઘુટીકાનો વિદુષી સાધ્વી શ્રી સત્યરેખાશ્રીજીના શિષ્યા સાધ્વી મહાયશાશ્રીએ સ્વાભ્યાસાર્થે ગુર્જરભાષાનુવાદ કરેલો પૂર્ણ થયો. ૩૧ ૨

Loading...

Page Navigation
1 ... 345 346 347 348