Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 344
________________ નવીuત્વે -શd, શેષ સ્પષ્ટમ્ II ૨૮ . ટીકાર્ચ-નીષ્ઠાવંકુશળતા, બાકીનું સ્પષ્ટ છે. સભ્યો શું કાર્ય કરવાનું છે તે જણાવે છે. वादि-प्रतिवादिनोर्यथायोगं वादस्थानककथाविशेषाङ्गीकारणाऽग्रवादोत्तरवादनिर्देशः, साधकबाधकोक्तिगुणदोषावधारणं, यथावसरं तत्त्वप्रकाशनेन कथाविरमणं, यथासम्भवं सभायां कथाफलकथनं चैषां कर्माणि ॥८-१९॥ સૂત્રાર્થ-વાદી અને પ્રતિવાદીના વાદ સ્થાનનો અને વિષયનો નિર્ણયકરવો (આજે કઈ કથા સંબંધી વાદ કરવો તે નક્કી કરવા દ્વારા)કથા વિશેષનો સ્વીકાર કરવો, પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષનો (વાદી-અગ્રેસર અને ઉત્તરવાદપ્રતિવાદી કોને કરવો તેનો) નિર્દેશ કરવો. વાદી અને પ્રતિવાદી એ કહેલા સાધક અને બાધકપ્રમાણનાં વચનોમાં ગુણદોષનું અવધારણ નક્કી કરવું, અવસર આવે ત્યારે (જો વાદી અને પ્રતિવાદી અથવા બંને મૂળવિષયનો ત્યાગ કરીને આડા અવળા થઈને સમય પસાર કરવા માટે ચર્ચા કરે ત્યારે) તત્ત્વને જણાવવા દ્વારા વાદને સમાપ્ત કરવો યથાયોગ્ય(જ્યાં જ્યાં કોઈ સંભવ લાગે ત્યાં ત્યાં) કથાના ફલની (જય પરાજયની) ઘોષણા કરવી એ સભ્યોના કર્તવ્યો છે. (ટુંકમાં સભ્યો વકિલ જેવા છે પ્રતિવાદી કે વાદીને ખોટી રીતે બોલવા ન દે, ખોટો સમય ન બગાડવા દે, અઘટિત કંઈ ન થાય તેનું ધ્યાન સભ્યો રાખે છે) . यदा कदि-प्रतिवादिनौ स्वयमनङ्गीकृतपक्षप्रतिपक्षौ प्रवर्तेते तदा त्वया शब्दस्य नित्यत्वं साधनीयं, त्वया च कथञ्चिन्नित्यत्वम् ' इत्येवंरूपयोः पक्षप्रतिपक्षयोरङ्गीकारणा, सर्वानुवादेन वा वक्तव्यम्" इत्येवंरूपस्य कथाविशेषस्याङ्गीकारणा, 'अनेन प्रथमं वक्तव्यमनेन पश्चात्' इत्यग्रवादोत्तरवादनिर्देशः, वादि-प्रतिवादिभ्यामभिहितयोः साधकबाधकवचनयोर्गुणदोषावधारणं, यदा एकेन प्रतिपादितमपि तत्त्वमन्येननाभ्युपगम्यते, यदा वा द्वावपि तत्त्वपराङ्मुखमुदीरयन्तौ न विरमतः तदा तत्त्वप्रकाशनेनतयोर्विरमणं, जयपराजयादिरूपं वादफलकथनं चैषां-सभ्यानां कर्माणि कर्तव्यानि ॥ १९ ॥ ટીકાર્ય-સભ્યોના કાર્યો જ્યારે પોતાની રીતે પક્ષ અને પ્રતિપક્ષ નથી સ્વીકાર્યો એવા વાદીઓ અને પ્રતિવાદી પ્રવર્તે છે ત્યારે “તારા વડે શબ્દનું ૩૦૯

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348