________________
अयमर्थः- यदा परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमज्ञानशाली प्रतिवादी स्वयमेव वादिनि जयपराजयनिरपेक्षतया तत्त्वनिर्णयं कर्तुं समर्थः, तदा इतरस्य सभ्य-सभापतिरूपस्याङद्वयस्याभावाद् व्यङ्ग एव वादो भवति। यदा तु कृतप्रयत्नेनापि प्रतिवादिन वादिनि तत्त्वनिर्णयो न कर्तुं शक्यते तदा तन्निर्णयार्थं सभ्यानामपेक्ष्यमाणत्वात् त्र्यङ्गो वादो भवति। स्वपरोपकारायैव प्रवृत्तयोरनयोः शाठ्यकलहाऽऽद्यसम्भवेन सभापतेरनपेक्षणीयत्वादिति भावः છે ?? | - ટીકાઈ-સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ એ બીજા નંબરનો વાદી હોતે જીતે ત્રીજા એટલે પત્ર તત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિક જ્ઞાનશાલી, એવા પ્રતિવાદી ને ક્યારેક બે અંગ એટલે કે વાદી અને પ્રતિવાદી સ્વરૂપ બે અંગ છે જેને એવો બે અંગવાળો વાદ થાય છે. અને ક્યારેક ત્રણ અંગ=વાદી પ્રતિવાદી અને સભ્યરૂપ ત્રણ અંગવાળો વાદ થાય છે. - તેનો અર્થ આ પ્રમાણે છેઃ- જ્યારે પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિક જ્ઞાનશાલી એવા પ્રતિવાદી સ્વયં જ વાદીમાં જય અને પરાજયની અપેક્ષા વિના તત્વનો નિર્ણય કરવામાં સમર્થ હોય ત્યારે ઇતર એવા સભ્ય અને સભાપતિરૂપ બે અંગનો અભાવ હોવાથી બે અંગવાળો જ વાદ થાય છે. પરંતુ જયારે કરાયો છે પ્રયત જેણે એવા પ્રતિવાદી વડે વાદી એવા સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષમાં તત્ત્વનો નિર્ણય કરાવવાને માટે શક્ય ન હોય ત્યારે તેના નિર્ણયમાં સભ્યોની અપેક્ષા હોવાથી ત્રણ અંગવાળો વાદ થાય છે. વાદી અને
પ્રતિવાદીની પ્રવૃત્તિ સ્વ-ઉપકારને માટે જ હોય છે માટે ત્યાં શઠતા ઝગડો- વિગેરેની સંભાવના ન હોવાથી સભાપતિની અપેક્ષા રહેતી નથી.
द्वितीय एव वादिनी चतुर्थस्याङ्गनियममाहुःતન્નેવ તુરીયરી ૮-રા
સૂત્રાર્થ- ત્યાં બીજાની સાથે જ ચોથો પ્રતિવાદી હોય તો બે અંગવાળો વાદ થાય છે.
तत्रैव-स्वात्मनि-तत्त्वनिर्णिनीषौ-वादिनि सति,तुरीयस्य परत्र तत्त्वनिर्णिनीषोः केवलिनः द्वयङ्गः-वादि-प्रतिवादीलक्षणो व्यङ्ग एव वादो ભવતીત્યર્થ / ૨ //
૩૦૫