Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 337
________________ થયેલું જાણવું અને આ પ્રમાણે થવાથી આરંભકથી પ્રતિફૂલ આરંભકરનાર પ્રત્યારંભકના પણ (૧) જિગીષ (૨) સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ (૩) પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષયોપશમ જ્ઞાનશાલી (૪) પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી એ પ્રમાણે ચાર ભેદો થયા તેમાં જોકે આરંભકવાદી અને પ્રત્યારંભક પ્રતિવાદીના પરસ્પરવાદમાં સોળભેદો થાય છે. તે આ પ્રમાણે : ૧. જિગીષની સાથે જિગીષ ૨. જિગીષની સાથે પરત્ર-તત્ત્વનિર્થિનીષ ૩. જિગીષની સાથે પરત્ર-તત્ત્વનિર્મિનીષ-યોપથમિક-જ્ઞાનશાલી. ૪. જિગીષની સાથે પરત્ર-તત્ત્વ-નિર્ણિનીષ-કેવલી પ. સ્વાત્મનિ-તત્ત્વનિર્ણિનીષની સાથે જિગીષ ૬. સ્વાત્મનિ તત્વનિર્ણિનીષની સાથે સ્વાત્મનિ-તત્ત્વનિર્ણિનીષ ૭. સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે પ્રરત્ર-તત્ત્વનિર્ણિનીયુ-ક્ષાયોપથમિક જ્ઞાનશાલી ૮. સ્વાત્મનિ-તત્ત્વનિર્ણિનીષની સાથે પરત્ર-તત્ત્વનિર્ણિનીષ કેવલી : ૯. પરત્ર તત્ત્વનિર્ણિનીષ પાયોપથમિક-જ્ઞાનશાલીની સાથે જિગીષ ૧૦. પરત્ર-તત્ત્વનિર્મિનીષ ક્ષાયોપથમિક-જ્ઞાનશાલીની સાથે સ્વાત્મનિ તત્ત્વનિર્મિનીષ ૧૧. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ-ક્ષાયોપથમિક-જ્ઞાનશાલીની સાથે પત્રતત્ત્વનિર્ણિનીષ-ક્ષાયોપથમિક-જ્ઞાનશાલી ૧૨. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ-લાયોપથમિક-જ્ઞાનશાલીની સાથે પત્રતત્ત્વનિર્ણિનીષ-કેવલી ૧૩. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ કેવલી સાથે જિગીષ ૧૪. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ કેવલી સાથે સ્વાત્મનિ-તત્ત્વનિર્થિનીષ. ૧૫. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ-કેવલી સાથે પરત્ર-તત્ત્વનિર્ણિનીષક્ષયોપથમિકશાની ૧૬. પરત્ર-તત્વનિર્ણિનીષુ-કેવલી સાથે પરત્ર-તત્ત્વનિર્ણિનીષુ-કેવલજ્ઞાની. આ પ્રમાણે ૧૬ ભેદો છે તો પણ બીજો ભાંગો જિગીષની સાથે સ્વાત્મનિ ૩૦૨

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348