Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir
________________
સૂત્રાર્થ-ટીકાઈ- બીજા એટલે કે પરમ તત્ત્વનો નિર્ણય કરાવવાની ઇચ્છાવાળા ગુરુ વિગેરે છે.
द्वितीयस्य भेदावभिदधतिપરત્રતત્ત્વનિર્ણિનીષના પ્રકારો જણાવે છે. अयं द्विविध:- क्षायोपशमिकज्ञानशाली . .
વતી રા ૮-૮ // સૂત્રાર્થ-પત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિકશાનશાલી તથા કેવલી એમ બે પ્રકારે છે. ___ अयं परत्र तत्त्वनिर्णिनीषुणुर्वादिः, द्विविधः-द्विप्रकारः । ज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमेनोत्पन्नं यत् मतिश्रुतावधि-मनःपर्यायरूपं ज्ञानं यस्यास्ति स क्षायोपशमिकज्ञानशाली एकः। ज्ञानावरणीस्य कर्मणः क्षयेणोत्पन्नं यत् केवलज्ञानं तद्वान् केवली द्वितीयः। तदेवं चत्वारः प्रारम्भका वादिनः-१ जिगीषुः, २ स्वात्मनि तत्वनिर्णिनीषुः, ३ . परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमज्ञानशाली, ४ परत्र तत्वनिर्णिनीषुकेवली चेति ॥ ८ ॥
ટીકાર્થ-આ પરમ તત્ત્વનો નિર્ણય કરાવવાની ઇચ્છાવાળા ગુરુવિગેરે બે પ્રકારે છે.
(૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું એવું જે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને મન પર્યવરૂપ જ્ઞાન જેની પાસે છે તે ક્ષાયોપથમિક જ્ઞાનશાલી પ્રથમભેદે છે.
(૨) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું જે કેવલજ્ઞાન તે જ્ઞાન વાળા કેવલી તે બીજો ભેદ છે. એટલે ઉપર જણાવ્યા મુજબ વાદના પ્રારંભક વાદીના ચાર પ્રકારો થયા. (૧) જિગીષ (૨) સ્વાત્મનિતત્ત્વનિર્ણિનીષ (૩) ક્ષાયોપથમિક જ્ઞાનવાળા પરત્ર તત્ત્વર્તિણિનીષ (૪) કેવલજ્ઞાનવાળા પરત્ર તત્વનિર્ણિનીષ.
પ્રતિવાદીના ભેદો-પ્રભેદો બતાવે છે. एतेन प्रत्यारम्भकोऽपि व्याख्यातः ॥ ८-९ ॥
૩૦૦
Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348