________________
સૂત્રાર્થ-કપિલમુનિ વીતરાગ નથી, કારણ કે કરૂણાપાત્ર એવા જીવો ઉપર પરમ કરૂણાથી પ્રેરાઈને તેણે પોતાના શરીરના માંસના ટુકડા આપ્યા નથી. જે જે વીતરાગ છે તે તે કરુણાપાત્ર વ્યક્તિઓને પરમકરુણાથી પ્રેરાઈને પોતાના શરીરના માંસના ટુકડા આપે છે જેમ કે તપનબંધુત્રબુદ્ધ આ સંદિગ્ધોભયવ્યતિરેક દષ્ટાન્નાભાસ છે કારણ કે તપનબન્ધ એવા દૃષ્ટાન્તમાં વીતરાગતાભાવનો અભાવ અને કરુણાને યોગ્ય એવા જીવઉપર પરમકરુણાથી પ્રેરાઈને પોતાના શરીરના માંસના ટુકડા ન આપવાનો અભાવ=તે બંને અભાવમાં સંદેહ છે.
ત્રાસુમાને વીતરાવાડમાવ: સાધ્ય: “વાડડથ્વપ પરમकृपयाऽनर्पितनिजपिशितशकलत्वात्' इति हेतुः । “यथा तपनबन्धुः' इति वैधर्म्यदृष्टान्तः, तत्र दृष्टान्ते तपनबन्धौ सुगते साध्यव्यतिरकेस्य वीतरागत्वस्य, साधनव्यतिरेकस्य करूणाऽऽस्पदेष्वपि परमकृपयाऽर्पितनिजपिशितशकलत्वस्य च संदिग्धत्वात् संदिग्धोभयव्यतिरेक इत्यर्थः ॥ ७६ ॥ | ટીકાઈ- અહિં આ અનુમાનમાં “વીતરાગત્વાભાવ” સાધ્ય છે કરુણાના સ્થાન રૂપ વ્યક્તિઓમાં પણ પરમકરુણાથી પ્રેરાઈને પોતાનામાંસના ટુકડા નથી આપ્યા” તે હેતુ છે. જેમકે - તપનબન્ધ એ પ્રમાણે વૈધર્મ દષ્ટાન્ત છે. અહીં દૃષ્ટાન્ત એવા તપનબધુ એટલે કે બુદ્ધમાં સાધ્યનો
વ્યતિરેક વીતરાગ પણું, અને સાધનનો વ્યતિરેક કરુણાને યોગ્ય સ્થાનમાં - પરમકૃપાવંડે પોતાના માંસના ટુકડાઓનું અર્પણ કરવાપણું, તે સાધ્ય-સાધનની
સંદિગ્ધતા હોવાથી સંદિગ્ધોભય-વ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે. ( વિશેષાર્થ- વૈધર્યદેષ્ટાન્ત તરીકે બતાવેલ તપનબન્ધ રાગાદિમાનું છે કે વિતરાગે છે ? તથા કરુણાને યોગ્ય જીવો ઉપર કરુણાથી પ્રેરાઈને પોતાના માંસના ટુકડા આપ્યા છે કે નહિ? તેની ખાતરી નથી કારણ કે તે ઇન્દ્રિયને ગોચર નથી તથા તેનો નિશ્ચય કરનાર કોઇ પ્રમાણ સ્કુરાયમાન થતું નથી. માટે ઉભયની સંદિગ્ધતા છે.
न वीतरागः कश्चिद् विवक्षितः पुरुषः, वक्तृत्वात्, यः पुनर्वीतरागोनस वक्ता, यथोपलखण्डइत्यव्यतिरेकः॥७७॥
૨૫૫