________________
નયાભાસ જણાવે છે. स्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः ॥ ७-२ ॥
સૂત્રાર્થ- જે અભિપ્રાય પોતાને ઇષ્ટ એવા ધર્મથી ભિન્ન અંશોનો અપલાપ કરે તે નયાભાસ છે.
योऽभिप्रायविशेषः स्वाभिप्रेतमंशमङ्गीकृत्य, इतरांशानपलपति स નયામાસ: | ૨
ટીકાર્થ-જે અભિપ્રાયવિશેષ પોતાને માન્ય એવા ધર્મનો સ્વીકાર કરીને ઇતર અંશનો અપલાપ કરે છે તે નયાભાસ છે. એટલે કે તે દુર્નય કહેવાય છે જેમ કે બધા સામાન્ય જ છે. અથવા વિશેષ જ છે એવો સ્વીકાર તે દુનિય છે.
नयप्रकारसूचनायाहुःનયના પ્રકાર જણાવે છે. स व्याससमासाभ्यां द्विप्रकारः ॥ ७-३ ॥ સૂત્રાર્થ- વ્યાસ અને સમાસથી તે નય બે પ્રકારે છે. स नयो व्यास-समासाभ्यां विस्तर-संक्षेपाभ्यां द्विप्रकार:- द्विभेदः॥३॥
ટીકાર્થ-તે એટલે પ્રસ્તુત નય, વ્યાસથી એટલે વિસ્તારથી અને સમાસ એટલે સંક્ષેપથી બે પ્રકારે છે. તે બંન્ને ભેદોના પેટાભેદો હવે પછી જણાવે છે. વ્યાસતોનેવિશ | ઉ-૪ | ' ' સૂત્રાર્થ- વિસ્તારથી અનેક વિકલ્પવાળો નય છે.
अनन्तांऽशात्मके वस्तुनि एकोऽशगोचरः प्रतिपत्तुरभिप्रायविशेषो नय इति प्राक् प्रदर्शितम् । ततश्चानन्तांशात्मके वस्तुनि एकैकांशपर्यवसायिनो यावन्तः प्रतिपतॄणामभिप्रायविशेषास्तावन्तो नया इति व्यासतोऽनेकप्रकार इत्यर्थः। ४।
ટીકાર્થ- અનંતધર્માત્ય વસ્તુનેવિષે એક ધર્મને વિષય કરનાર વક્તાનો અભિપ્રાય-વિશેષ નય કહેવાય એ પ્રમાણે સૂત્ર-૧માં જણાવાયું તેથી અનંતધર્માત્મક વસ્તુમાં એક એક ધર્મને મુખ્ય કરનારા જેટલા વક્તાના
ર૬૪