________________
ટીકાર્થ જે અભિપ્રાય શબ્દોના ક્રિયા પરિણત એવા અર્થને વાચ્યસ્વરૂપે સ્વીકારે છે પરંતુ ક્રિયાથી રહિત પદાર્થનું એકાંતે ખંડન કરે છે તે એવંભૂતનયાભાસ છે.
उदाहरन्तियथा-विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं, घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात्, પદેવદિત્યાતિઃ ૭-૪રૂ I
સૂત્રાર્થ-જેમ કે વિશિષ્ટ (જલાહરણ) ક્રિયાથી રહિત ઘટનામનો પદાર્થ, ઘટ શબ્દનો વાચ્ય નથી કારણકે ઘટ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તભૂત ક્રિયાથી રહિત છે. પટની જેમ.
अयमस्याशयः-चैष्टार्थकाद् घटधातोर्निष्पन्नवाद् घटशब्दस्य चेष्टाविरहितो घटरूपोऽर्थो वाच्यो न भवितुमर्हति, घटशब्दप्रवृत्तौ निमित्तभूता या चेष्टाऽऽख्या क्रिया तच्छून्यवात्, पटवत्। यथा-पटो घटीयचेष्टाशून्यत्वाद् घटशब्दवाच्यो न भवति, तथैव चेष्टाशून्यो घटोऽपि घटपदवाच्यो न भवति ।४३।
ટીકાઈ- આનો તાત્યયાર્થ આ પ્રમાણે છે દર્ ચેષ્ટા - ચેષ્ટા અર્થવાળા ઘટ ધાતુથી બનેલ હોવાથી ઘટ શબ્દનો ચેષ્ટાથી રહિત ઘટરૂપ અર્થ વાગ્યરૂપે થવાને માટે યોગ્ય નથી એટલે કે ઘટ શબ્દ ઘટપદાર્થનો ચેષ્ટાથી રહિત હોય ત્યારે વાચ્ય તરીકે બોલી શકાતો નથી, કારણકે ઘટ શબ્દ પ્રવૃત્તિમાં (ઘટે એ પ્રમાણે શબ્દ બોલતા) નિમિત્તભૂત જે ચેષ્ટા નામની ક્રિયા તેનાથી રહિત છે. પટની જેમ, જેમ પટ, ઘટ સંબંધી ચેષ્ટાથી રહિત હોવાથી ઘટશબ્દથી વાય થતો નથી તેમજ તેની જેમ) ચેષ્ટા શૂન્ય ઘટ પણ ઘટપદથી વાચ્ય થતો નથી આવા અભિપ્રાયને એવંભૂતનયાભાસ જાણવો. - के पुनरेषु नयेष्वर्थप्रधानाः के च शब्दनया इति दर्शयन्तिહવે આ નયોમાં અર્થનય શબ્દનય જણાવે છે.
તેષ વાત્વીર: પ્રથમ, अर्थनिरूपणप्रवणत्वादर्थनयाः॥ ७-४४॥
૨૮૭