________________
સૂત્રાર્થ-‘આ આત્મા ચૈતન્ય સ્વરૂપે છે. પરિણામી છે, કર્તા છે સાક્ષાભોક્તા છે. પોતાના દેહ પ્રમાણ છે, આત્મા દરેક શરીરમાં ભિન્ન છે. પુદ્ગલના બનેલા કર્મવાળો છે.
“ચૈતન્યસ્વરૂપ','રૂત્યનેન નાડડભંવાદિતાં નૈયાયિતીનાં નિરસિ: "परिणामी'' इत्यनेन कूटस्थनित्यतावादिनां सांख्यादीनां तिरस्कारः। “कर्ता साक्षाद्भोक्ता" इतिविशेषणद्वयेन कापिलमतं पराकृतम्। “स्वदेहपरिमाणः" इत्यनेन व्यापकाऽऽत्मवादिनां नैयायिकादीनां प्रतिक्षेपः । “प्रतिक्षेत्रं भिन्नः" इत्यनेनैकाऽऽत्मवादिनामद्वैतवेदान्तिनां खण्डनम्। 'पौगलिकादृष्टवांश्चायम्' इत्यनेनादृष्टस्याऽपौगलिकत्वमभ्युपगच्छतां नैयायिकादीनां निरासः ॥ ५६ ॥
ટીકાર્ય-‘આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તેવું જણાવવા વડે જડસ્વરૂપવાળા પ્રમાતાને માનનારા નૈયાયિકો વિગેરેનું ખંડન છે. “આત્મા પરિણામી છે' આ કથનવડે ફૂટસ્થનિત્યવાદી એવા સાંખ્યાદિનું ખંડન થાય છે. “આત્મા કર્તા છે અને સાક્ષાભોક્તા છે' આ બે વિશેષણ જણાવવા દ્વારા કપિલ (સાંખ્ય)ના મતનો નિરાસ થાય છે.
પોતે પ્રાપ્ત કરેલ શરીર જેવડો આત્મા છે' આવું લખવાવડે આત્માને લોકવ્યાપક માનનારા તૈયાયિક વિગેરેનો તિરસ્કાર કરાયો છે. દરેક શરીરમાં આત્મા જુદો છે' એવું જણાવવાવડે આત્માને એક માનવાવાળા અદ્વૈતવાદીઓનો પ્રતિક્ષેપ છે તથા પુલના બનેલા કર્મવાળો આત્મા છે' આવું બતાવવાવડે અષ્ટ (પુન્ય-પાપ કર્મ-નસીબ) ને અપદ્ગલિક માનનારા તૈયાયિક વિગેરેનું ખંડન છે. . 'अथात्मन एव विशेषणान्तरमाहुःઆત્માનું સ્વરૂપ જણાવે છે. तस्योपात्तपुंस्त्रीशरीरस्य सम्यग्ज्ञानक्रियाभ्यां कृत्स्नकर्मक्षयस्वरूपा सिद्धिः ॥ ७-५७ ॥
સૂત્રાર્થ-પુરુષ કે સ્ત્રીના શરીરને ધારણ કરનારા તે આત્માને સમ્યજ્ઞાન અને સમ્ય ક્રિયાસ્વરૂપ ચારિત્રવડે સમસ્તકર્મના ક્ષયરૂપ મુક્તિ થાય છે.
तस्य-निर्दिष्टस्वरूपस्याऽऽत्मनः, उपात्तपुंस्त्रीशरीरस्य-गृहीतपुरुषस्त्री
૨૯૫