Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 331
________________ शरीरस्य। इदं विशेषणं स्त्रीनिर्वाणद्वेषिणां दिगम्बराणां मतमत्यसितुं, नपुंसकस्य मोक्षाऽभावज्ञापनार्थं च। “सम्यग्ज्ञान-क्रियाभ्याम्' इतिद्वन्द्वेन सम्यग्ज्ञानक्रिययोः समुचित्य कारणत्वं प्रत्येकस्येति प्रदर्शितम्। सम्यग्ज्ञानपदेनैव सम्यग्दर्शनस्यापि प्राप्तत्वात् पृथक्त्वेन न निदर्शितम्। ज्ञान-क्रिययोः सम्यक्त्वविशेषणप्रदानेन मिथ्याज्ञानपूर्विज्ञकायाः कन्दमूलादिभक्षणरूपाया वा क्रियाया मोक्षकारणत्वं निरस्तं भवति। "कृत्स्नकर्मक्षयस्वरूपा सिद्धिः" इत्यनेन नैयायिकाभिमतज्ञानादिगुणोच्छेदरूपायाः सिद्धेर्निरासः ॥ ५७ ॥ ટીકાર્ય-તચ'- જેના સ્વરૂપનો નિર્દેશ (સૂત્ર-પ૬)માં કર્યો છે તે આત્માને તથા “ગ્રહણ કર્યું છે સ્ત્રી કે પુરુષનું શરીર જેને (એવો આત્મા સિદ્ધિ પામે છે) આ વિશેષણ સ્ત્રીમુક્તિના દ્વેષી (સ્ત્રીનો મોક્ષ ન થાય તેવી માન્યતા વાળા) દિગમ્બરોના સિદ્ધાન્તનું ખંડન કરવા માટે છે તથા નપુંસકને મોક્ષનો અભાવ જણાવવા માટે છે. “સમ્યગ્રજ્ઞાન અને ક્રિયાવડે એ પ્રમાણે બંનેના જોડકાવડે સમ્યગૂ જ્ઞાન અને ક્રિયા દ્વારા બંનેનું સમુચિત એટલે સાથે રહીને તે મોક્ષના કારણ છે તેમ બતાવ્યું છે. સમ્યક્ જ્ઞાનપદવડે જ સમ્યગદર્શનની પણ પ્રાપ્તિ થાય છે માટે જાદુ ગ્રહણ કર્યું નથી. જ્ઞાન અને ક્રિયાની પૂર્વે સમ્યમ્ વિશેષણ મૂકવાથી મિથ્યા=અજ્ઞાન પૂર્વકની જે ક્રિયા અથવા કંદમૂળ ભક્ષણવિગેરે સ્વરૂપક્રિયાદ્વારા મોક્ષ પ્રાપ્તિની કારણતા ખંડિત થાય છે. સકલકર્મના ક્ષય સ્વરૂપ સિદ્ધિ છે એમ જણાવવાવડે તૈયાયિકોએ સ્વીકારેલ જ્ઞાનાદિગુણોના ઉચ્છેદરૂપ સિદ્ધિનું ખંડન થાય છે.' इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्धे श्री प्रमाणानयतत्त्वाऽऽलोके नयतदाभासाऽत्मस्वरूपनिर्णायको नाम सप्तमः રિષ્ઠ | એ પ્રમાણે બાલબોધિની નામની ટિપ્પણીવડે શોભતા એવા વાદિદેવસૂરીએ રચેલા શ્રી પ્રમાણનયતત્તાલોકમાં નયો તેના આભાસો અને આત્મસ્વરૂપનું નિર્ણય કરનાર સાતમો પરિચ્છેદ. ૨૯૬

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348