________________
शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः ॥ ७-४५ ॥
સૂત્રાર્થ-આ નૈગમાદિ સાત નયમાં પહેલા ચાર નયો અર્થનું નિરૂપણ કરતા હોવાથી અર્થનયો કહેવાય છે. તથા બાકી ત્રણ નવો શબ્દથી વાચ્યાર્થને વિષય કરનાર હોવાથી શબ્દનો છે.
एतेषु-नैगमादिषु सप्तसु नयेषु । प्रथमे-आद्याः ॥ ४४ ॥ 'टीडार्थ-एतेषु-नैगमा सातनयोमां, प्रथमे= पूर्वन (२३मातना) भने બાકીના ત્રણ નવો શબ્દના વાચ્યાર્થને વિષય કરતા હોવાથી શબ્દ નયો કહેવાય
कः पुनरत्र बहुविषयः को वाऽल्पविषयो नय इति विवेचयन्तिपूर्वः पूर्वो नयः प्रचुरगोचरः परः परस्तु परिमितविषयः॥ ७-४६॥ .
સૂત્રાર્થ-નૈગમાદિ સાતે નયમાં પહેલા પહેલા નો અધિક અધિક વિષયવાળા છે અને પછી પછીના નયો અલ્પ અલ્પ વિષયવાળા છે.
प्रचुरगोचरः-अधिकविषयावगाही ॥ ४६ ॥ टोडार्थ- प्रचुरगोचर:=अघि विषयने अड। ४२ना२...
तत्र नैगमसंग्रहयोः न संग्रहो बहुविषयो नैगमात्परः किं तहिं नैगम एव संग्रहात्पूर्व इत्याहुः
४वे ते अपि विषय बताये.छ. :सन्मात्रगोचरात् संग्रहाद् नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः ॥ ७-४७ ॥
સૂત્રાર્થ-સત્તામાત્રના વિષયવાળા સંગ્રહનયની અપેક્ષાએ ભાવ અને અભાવ (સત્ ને અસત) બન્નેના વિષયવાળો હોવાથી નૈગમનય અધિક વિષયવાળો છે.
संग्रहनयो हि सन्मात्रविषयत्वाद् भावावगाह्येव, नैगमस्तु भावाभावविषयत्वादुभयावगाहीति बहुविषयः ॥ ४७ ॥
૨૮૮