Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir
________________
નયના ફલની વ્યવસ્થા જણાવે છે.
प्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ॥ ७-५४ ॥ સૂત્રાર્થ-પ્રમાણના ફલની વ્યવસ્થાની જેમ આ નયના ફલની વ્યવસ્થા डरी लेवी.
अयमर्थ:- यथा प्रमाणात् प्रमाणफलं भिन्नाऽभिन्नं तथैव नयान्नयफलमपि भिन्नाऽभिन्नमेव । यथा प्रमाणस्याऽऽनन्तर्येण फलं वस्त्वज्ञाननिवृत्तिः, तथैव नयस्यापि वस्त्वंशाज्ञाननिवृत्तिः फलम् । यथा प्रमाणस्य पारम्पर्येण हानोपादानोपेक्षाबुद्धयः फलं, तथा नयस्यापि वस्त्वंशविषयकहानोपादानोपेक्षाबुद्धयः फलमिति प्रमाणवन्नयस्यापि फलं व्यवस्थापनीयम् ॥ ५४ ॥
ટીકાર્ય- આ પ્રમાણે તાત્પર્યાય છે- જેમ પ્રમાણથી પ્રમાણનું ફલ ભિન્નાભિન્ન છે તેમ જ નયથી નયનું ફલ પણ ભિન્નાભિન્નજ છે. જેમ પ્રમાણનું અનન્તરથી ફલ વસ્તુસંબંધી અજ્ઞાનનો નાશ છે તેમ નયોનું પણ અનન્તર (તાત્કાલિક-સાક્ષાત્) ફલ પદાર્થના એક અંશ સંબંધી અજ્ઞાનનિવૃત્તિરૂપ છે. प्रेम प्रभाशनु परंपराइस (इसनुं इस ) (संपूर्ण पहार्थ, विषय5 ) उपाधानદાહાન- ઉપેક્ષા બુદ્ધિ છે તેવી જ રીતે નયોનું પણ પરંપરા ફલ વસ્તુના અંવિષયક હાન-ઉપાદાન અને ઉપેક્ષાબુદ્ધિ છે માટે પ્રમાણના ફલની જેમ નયનું ફલ પણ વ્યવસ્થા કરવા યોગ્ય છે (નિશ્ચય કરવા યોગ્ય છે)
अथ प्रमातारं स्वरूपतो व्यवस्थापयन्ति
પ્રમાણ અને નયમાં વ્યાપક એવા પ્રમાતા (આત્મા)નું સ્વરૂપ જણાવે છે. प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा ॥ ७-५५ ॥ સૂત્રાર્થ-પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ એવો આત્મા પ્રમાતા છે.
-
"
'प्रत्यक्षादि' इत्यत्राऽऽदिपदेन अनुमानादीनां संग्रहः । तत्र प्रत्यक्षेण तावद् 'अहं सुखी' 'अहं दुखी' इत्यादिप्रतीत्या सुखाद्याधारतयाऽहंप्रत्ययगोचरः शरीरादिविलक्षण आत्मा सिध्यति । अनुमानेन यथा - चैतन्यं तन्वादि - विलक्षणाऽऽश्रयाश्रितम्, तत्र ( शरीरादिषु ) बाधकोपपत्तौसत्यां कार्यत्वान्यथाऽनुपपत्तेः । न तावदयं हेतुविशेष्याऽसिद्धः, घटपटादिज्ञानानां - कादाचित्कत्वेन पटादिवत् कार्यत्वप्रसिद्धेः । न च विशेषणाऽसिद्धः,
૨૯૨
Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348