________________
વિશેષાર્થ-સામાન્ય અને વિશેષ બંને પરસ્પર ભિન્ન છે સ્વતંત્ર દ્રવ્ય છે તથા સવથી ચૈતન્યને ભિન્ન માનનારા તૈયાયિકો અને વૈશેષિકો નિગમનયાભાસ સ્વરૂપે જાણવા છે એવું)
अथ संग्रहस्वरूपमुपवर्णयन्तिદ્રવ્યાર્થિકનયના બીજા ભેદરૂપ સંગ્રહાયનું સ્વરૂપ તથા પ્રકાર જણાવે છે. સામાન્ય માત્ર પ્રાણી પરામર્શ સંપ્રદ: || ૭-૨ |
સૂત્રાર્થ- માત્ર સામાન્યને જ વિષયકરનારો વિચાર વિશેષ તે સંગ્રહાય કહેવાય છે.
सामान्यमात्रग्राही-सत्त्वद्रव्यत्वादिसामान्यमात्रविषयकः परामर्श:अभिप्रायविशेषः संग्रहः। सममेकीभावेन पिण्डीभूततया विशेषराशिं गृहांतीति સંપ્રદ તિ વ્યુત્પત્તિ: | શરૂ II
ટીકાર્ય-સામાન્ય માત્રગ્રાહી એટલે (સમસ્ત વિશેષોથી રહિત) સત્ત્વ, દ્રવ્યત્વ, પૃથ્વી વિગેરે માત્ર સામાન્યના વિષયવાળો પરામર્શ એટલે અભિપ્રાયવિશેષ, તે સંગ્રહનય છે સંગ્રહનો વ્યુત્પત્તિ અર્થ જણાવે છે સમએટલે કે એક સ્વરૂપ દ્વારા પિંડરૂપે વિશેષરાશીને ગૃતિ -(ગ્રહ) ગ્રહણ કરે છે એટલે કે “વિશેષરાશીને એકીસાથે પિંડરૂપે ગ્રહણ કરે તે સંગ્રહ.',
વિશેષાર્થ- જેની દૃષ્ટિ વિશેષના સમન્વય= એકીકરણ તરફ ઢળેલ છે તે સંગ્રહ સ્વજાતિના વિશેષોને-પર્યાયોને એક રૂપે ગ્રહણકરનાર અભિપ્રાયવિશેષ છે. પ્રત્યેક પદાર્થ સામાન્ય અને વિશેષ ઉભયાત્મક છે તેમાં સંગ્રહાય સામાન્યરૂપનું ગ્રહણ કરે છે જ્યારે સામાન્યનું જ્ઞાન થાય ત્યારે વિશેષોનું જ્ઞાન થાય છે પરંતુ જેને વિશેષ સામાન્યરૂપે જણાય છે તે સંગ્રહ છે. अमुं भेदतो दर्शयन्ति
યમુમવિશ્વ૫: પરાગપર છે ૭-૨૪ . સુત્રાર્થ- પરસંગ્રહ (૧) અપર સંગ્રહ (૨) એમ આ સંગ્રહનય બે ભેદવાળો છે.
अयं संग्रहाख्यो नयः परापरसंग्रहभेदेन द्विभेद इत्यर्थः ॥ १४ ॥
૨૭)