________________
ટકાર્થ-આ સંગ્રહનામનો નય પર સંગ્રહ અને અપરસંગ્રહના ભેદથી બે પ્રકારે છે.
तत्र परसंग्रहमाहुःપરસંગ્રહને તથા પરસંગ્રહાભાસને ઉદાહરણ સહિત બતાવે છે. अशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः ॥ ७-१५ ॥
સૂત્રાર્થ-સમસ્ત વિશેષમાં ઉદાસીનતાને ભજનાર, શુદ્ધદ્રવ્ય એટલે સત્તામાત્રને માનનાર અભિપ્રાય વિશેષ પરસંગ્રહનય જાણવો.
सामान्यं द्विविधं परसामान्यमपरसामान्यं च। तत्र शुद्धद्रव्यापरपर्यायं सत्ताऽऽख्यं परसामान्यम्। द्रव्यत्वपृथिवीत्वादिकमपरसामान्यम् । तत्र शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः समस्तविशेषेषु औदासीन्यं भजमानो योऽभिप्रायविशेष स परसंग्रहाऽऽख्यो नयो बोद्धव्यः ॥ १५॥
ટીકાર્ય-સામાન્ય બે પ્રકારે છે (૧) પરસામાન્ય (૨) અપરસામાન્ય. તેમાં શુદ્ધદ્રવ્ય છે જેનું બીજા નામ એવું સત્તાનામનું પરસામાન્ય છે. અને દ્રવ્યત્વ પૃથ્વીત્વ વિગેરે અપરસામાન્ય છે એટલે કે જે સંગ્રહ અધિક દેશને વ્યાપીને રહેતો હોય તે પરસામાન્ય છે અને જે સંગ્રહ અભ્યદેશને વ્યાપીને રહે તે અપરસામાન્ય છે. તેમાં શુદ્ધદ્રવ્ય એવી સત્તામાત્રને સ્વીકારનાર સમસ્ત વિશેષમાં ઉદાસીનતાને ભજનાર જે અભિપ્રાય વિશેષ છે તે પરસંગ્રહ નામનો નિય છે.
ડહરન્તિર્વિશ્વમેવ સવિશેષાવિતિ યથા ૭-૨૬ /
સૂત્રાર્થ-જેમ કે સમસ્ત વિશ્વ એકરૂપે છે કારણકે સત્ રૂપે સમાન છે એટલે સત્તાથી ભિન્ન નથી. - વિશ્વે-નાત, પ-ર, સવિશેષા-સત્' રૂાવરણીનાभिधानाभ्यामविशेषरूपेण ज्ञायमानत्वात्, अनेनानुमानेन सकलविशेषेष्वौदासीन्यमवलम्बमानः सत्ताद्वैतं स्वीकुर्वाणोऽभिप्रायविशेषः परसंग्रहः ॥१६॥
૨૭૧