________________
ટીકાર્ય-સૂત્રમાં બતાવેલ આદિ શબ્દથી અપરસંગ્રહનય દ્વારા વિષયરૂપે કરાયેલ એવા પદાર્થનો વિષય તે વ્યવહારનયના ઉદાહરણ જાણવા તે જે દ્રવ્ય છે તે જીવ-અજીવ વિગેરે ભેદ વડે છે પ્રકારે છે. જે પર્યાય છે તે બે પ્રકારે છે સુખ દુઃખ વિગેરે સ્વરૂપે ક્રમભાવી પર્યાય છે વિજ્ઞાન વ્યક્તિ-શક્તિસ્વરૂપે સહભાવી પર્યાય છે. એ પ્રમાણે જે જીવ છે તે મુક્ત અને સંસારી છે.જે ક્રમભાવી પર્યાય છે તે ક્રિયારૂપ અને અક્રિયારૂપ છે વિગેરે વ્યવહારનયના, દૃષ્ટાન્ત સમજવા.
વિશેષાર્થ-સંગ્રહ અને વ્યવહારનયના દૃષ્ટાન્તો તુલનાત્મક છે પરંતુ તેમાં સંગ્રહનય “સંગઠન પ્રેમી અને વ્યવહારનય “ભાગલાવાદી' જેમ કે પરસંગ્રહે કહ્યું કે વિશ્વના તમામ પદાર્થો સત્ રૂપે એક છે. વ્યવહાર તેનો વિભાગ કરતા કહે છે કે સત્ બે પ્રકારે છે દ્રવ્ય અને પર્યાય, અપંસંગ્રહ તમામ દ્રવ્યોને દ્રવ્યરૂપે એકમાને છે વ્યવહાર તેનો ભેદ કરતા-દ્રવ્ય પ્રકારે છે. જીવ પુદ્ગલ વિગેરે આજ રીતે પર્યાયરૂપે સંગૃહીત થયેલા પર્યાયોને ભાગ કરતા કહે છે પર્યાય બે પ્રકારના છે ક્રમભાવી અને સહભાવી હા આગળ પણ આ રીતે વિભાગીકરણ કરતા ક્રમભાવી સુખ દુઃખ સહભાવી-વિજ્ઞાનવ્યક્તિ શક્તિ-વિગેરે સંગ્રહનય જીવન જીવવરૂપે એક માંને ત્યારે વ્યવહાર નય સંસારી અને મુક્ત એવા બે ભેદપાડે સંસારીમાં ત્રણ સ્થવારરૂપે ભેદ માને, સંગ્રહ પુદ્ગલ રૂપે એક માને, વ્યવહાર તેનો પરમાણુ સ્કલ્પરૂપે ભેદ કરે
છે.
હતામા વન્તિ– यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रैति તે વ્યવહારમાસ: . ૭-ર છે
સૂત્રાર્થ-પરંતુ જે દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક રૂપે સ્વીકારે છે તે અભિપ્રાય વ્યવહારાભાસ નય કહેવાય છે.
योऽभिप्रायविशेषो द्रव्य-पर्यायविभागमपारमार्थिक-काल्पनिकं मन्यते સ વ્યવહાર માસ: ર
ટીકાર્થ-જે અભિપ્રાય વિશેષ દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક એટલે કાલ્પનીક માને છે વાસ્તવિક્તાએ સ્વીકારતો નથી તે વ્યવહાશભાસ નય છે.
૨૭૬