Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 312
________________ उदाहरन्तिયથા- વાનમ્ II 9-ર૬ સૂત્રાર્થ ચાર્વાક (નાસ્તિક) દર્શન વ્યવહારાભાસ નય તરીકે જાણવો. चार्वाको हि वस्तुनो द्रव्य- पर्यायात्मकत्वं नाङ्गीकरोति किन्तु आपाततः प्रतीयमानं भूतचतुष्टयात्मकं घट-पटादिरूपं पदार्थजातं पारमार्थिकं मन्यते, तदतिरिक्तं द्रव्यपर्यायविभागं काल्पनिकमिति । तस्मात् चार्वाकदर्शनं व्यवहाराऽऽभासमिति भावः ॥ २६ ॥ ટીકાર્ય-ચાકમતાનુયાયી વસ્તુના દ્રવ્ય-પર્યાયાત્મક સ્વરૂપને સ્વીકારતા નથી પરંતુ નજર પડતાની સાથે જણાતા ચાર ભૂતાત્મક (પૃથ્વી-અપ- તેજો અને વાયુ) ઘટ પટવિગેરે સ્વરૂપ પદાર્થના સમૂહને વાસ્તવિક માને છે. અને તે સિવાય દ્રવ્ય-પર્યાયના વિભાગને કાલ્પનિક માને છે. તેથી ચાર્વાક વ્યવહારનયાભાસ છે. * વિશેષાર્થ- ચાર્વાકની માન્યતા “જે દેખ્યું તે સાચું” સામાન્યથી જોઈએ તો બાધેન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવાતા પદાર્થોની સત્તા જ લોકમાં મનાય છે અને લોકવ્યહાર પણ તેના આધારે ચાલે છે આ વ્યવહાર યથાર્થ છે. ઈન્દ્રિયપ્રત્યક્ષ છે તેટલું માનીએ પરંતુ ઇન્દ્રિયોથી અગમ્ય-અગોચર પદાર્થ છે જ નહીં અતીન્દ્રિય જીવ-પુણ્ય-પાપ-સ્વર્ગ નરક-મોક્ષાદિપદાર્થને ચાર્વાક માનતો નથી પ્રમાણદ્વારા સિદ્ધ થયેલ જીવ અને તેના જ્ઞાનાદિરૂપ પર્યાયોને તે માન્ય કરતો નથી સ્થૂલ લોકવ્યવહારને અવલંબી ભૂત-ચતુષ્ટયને માને છે અર્થાત્ પ્રત્યક્ષથી દેખાતુ સમગ્ર વિશ્વ ભૂતચતુષ્ટયાત્મક છે એવું જ માને છે. द्रव्यार्थिकं त्रेधाऽभिधाय पर्यायर्थिकं प्रपञ्चयन्ति- .. વ્યાર્થિક નય બતાવી હવે પર્યાયાર્થિક નયના ભેદો બતાવે છે. पर्यायार्थिकश्चतुर्धा-ऋजुसूत्रः शब्दः समभिरूढ પર્વમૂતરું ૭-૨૭ છે एषु ऋजूसूत्रं वितन्वतिऋजु- वर्तमानक्षणस्थायि-पर्यायमात्रप्राधान्यतः सूत्रयन्नभिप्राय ગુસૂત્ર: ૭-૨૮ છે. ૨૭૭

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348