________________
વસ્તુ પર્યાયવત્ કમિતિ ઘણો: I ૭-૬
સૂત્રાર્થ- પર્યાયવાળું દ્રવ્ય વસ્તુ કહેવાય છે. અહીં બે ધર્મિની (પ્રધાન- . ગૌણભાવે) વિવક્ષા કરાઈ છે.
अत्र 'पर्यायवद् द्रव्यं वस्तु च' इति धर्मिद्वयम् । 'पर्यायवद् द्रव्यं वस्तु वर्तते' इति विवक्षायां पर्यायवद् द्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेनोपात्तत्वात् प्राधान्यम्, वस्त्वाख्यस्य तु धर्मिणो विशेषणत्वेन गौणत्वम् । अथवा किं वस्तु? 'पर्यायवद्र्व्यमिति विवक्षायां वस्त्वाख्यस्य धर्मिणो विशेष्यत्वात् प्राधान्यं, पर्यायवद् द्रव्याख्यस्य तु धर्मिणो विशेषणत्वेन गौणत्वमिति ઘર્ષ વિષયો સૈકામ ક્રિતીયો મેઃ ?
. . - ટીકાર્ય અહીં પણ પૂર્વ સૂત્રની જેમ મુખ્ય-ગૌણભાવે વિવક્ષા જોડી એટલે કે એકનો એક પદાર્થ પ્રધાન અને ગૌણ ભાવે વિશેષણવિશેષરૂપે બદલાયા કરે છે]
અહીં પર્યાયવાળું દ્રવ્ય અને વસ્તુ એમ બે ધર્મ છે પર્યાયવાળુ દ્રવ્ય વસ્તુરૂપે છે. એવી વિવક્ષામાં પર્યાયવાળું(યુક્ત)- દ્રવ્યનામનો ધર્મ વિશેષ્યપણે ગ્રહણ કરેલો હોવાથી તેનું મુખ્યપણું છે. વસ્તુનામનો ધમાં વિશેષણસ્વરૂપે હોવાથી ગૌણ છે. અથવા વસ્તુ શુ છે? વસ્તુ પર્યાયવાળું દ્રવ્ય છે એ પ્રમાણેની વિવક્ષામાં વસ્તુનામનો ધમી વિશેષ્ય હોવાથી મુખ્ય રહે છે અને પર્યાયયુક્ત દ્રવ્ય તે નામનો ધર્મી વિશેષણ હોવાથી ગૌણ છે એ પ્રમાણે બન્ને જમીન વિષયવાળો નૈગમનયનો આ બીજો ભેદ છે.
क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्म-धार्मिणोः ।१०।
સૂત્રાર્થ- વિષયાસકત જીવ ક્ષણમાત્ર સુખી હોય છે આ કથનમાં ધર્મધમના (પ્રધાન-ગૌણભાવ) છે.
अत्र विषयाऽऽसक्तजीवस्य प्राधान्यं, विशेष्यत्वेनोपात्तत्वात्, सुखरूपस्य धर्मस्य तु अप्राधान्यं, विशेषणत्वेन निर्दिष्ट त्वाद् इति धर्मधर्मिद्वयाऽऽलम्बनोऽयं नैगमस्य तृतीयो भेदः ॥ १० ॥
ટીકાર્ય-અહીં “વિષયાસક્ત જીવ”ની મુખ્યતા છે કારણ કે તે વિશેષ્યરૂપે ગ્રહણ કરેલો છે પરંતુ સુખરૂપ ધર્મની (પર્યાયની) અપ્રધાનતા છે કેમકે તે
૨૬૮