________________
ધ્રૌવ્યભૈર્ય અથવા દ્રવ્યપદથી વ્યવહાર પામે છે. તથા પર્યાયમાત્ર ને તાત્વિક માનનાર પર્યાયાર્થિક નય છે અનેકાન્તાત્મક વસ્તુનો એક અંશ પર્યાય છે ? કેવલ પર્યાય એટલે ઉત્પાદ અને નાશ બંને ગ્રહણ કરે છે પરંતુ વસ્તુગત ઘવ્યાંશને આ નય ગ્રહણ કરતો નથી.
द्रव्यार्थिकभेदानाहु:દ્રવ્યાર્થિક નયના ભેદો જણાવે છે. માદો નૈવામ-સંપ્રદ-વ્યવહાર મેહા ત્રિધા ૭-૬
સૂકાઈ-પહેલો=દ્રવ્યાર્થિક નય નૈગમ (૧) સંગ્રહ (૨) અને વ્યવહારના ભેદથી ત્રણ પ્રકારે છે.
ગાદો વ્યર્થઃ નૈ માર્મિતાત્ ત્રિવિધ: I ૬ . . . .
ટીકાર્ય- આદ્ય એટલે દ્રવ્યાર્થિક નય નૈગમાદિ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં નૈગમનું સ્વરૂપ બતાવે છે.
तत्र नैगमं प्ररूपयन्तिधर्मयोर्धर्मिणोर्धर्म-धर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद् विवक्षणं स नैकगमो नैगमः ॥७-७ ॥
સૂત્રાર્થ- બે ધર્મમાંથી બેધર્મમાંથી અને ધર્મ-ધર્મીમાંથી એકને પ્રધાન અને બીજાને ગૌણ કરી અભિપ્રાય દર્શાવનાર નૈગમનય છે, આમ અનેકરીતે વસ્તુનો બોધ કરાવનાર નૈગમનાય છે.
धर्मयो:-पर्याययोः, धर्मिणो:-द्रव्यंयोः, धर्मधर्मिणो:- द्रव्यपर्याययोश्च प्रधान-गौणभावेन विवक्षणं स नैगमः । नैके गमा:- बोधमार्गा यस्यासौ नैगम
ટીકાઈ- ધર્મ એટલે કે બે પર્યાયોમાં, ધર્મી એટલે બે દ્રવ્યમાં, ધર્મ અને ધમી એટલે કે દ્રવ્ય અને પર્યાયમાં, એ બેની પરસ્પર મુખ્યતા અને ગૌણતા કરી વિવક્ષા કરવા રૂપ છે તે નૈગમનય છે તથા પ મ = અનેક બોધમાર્ગવાળો તે નૈગમનાય છે. નૈવે-TI: અનેક છે માર્ગો જેના વ્યુત્પત્તિ અર્થ) છે.
૨૬૬
૬