________________
અભિપ્રાય વિશેષો તેટલા નયો છે તેથી એ પ્રમાણે વિસ્તારથી નય અનેકપ્રકારે છે તેથી નિયત સંખ્યા દ્વારા ગણી શકાય તેમ નથી. - વિશેષાર્થ-શાસ્ત્રમાં જણાવ્યું છે કે નાવા વયાપ તારૂ વેવ હૃતિ નવથી . રૂત્યાર્ષમાં જેટલા વચનના માર્ગો છે તેટલા નયવાદો છે. તથા વારિતિકનૈ:સૂરિમ - શ્રી નવજીવન પ્રત્યે'' નયચક્રવાલનામના ગ્રન્થમાં નયોના સેંકડો પ્રકાર બતાવ્યા છે. અને અહિં અનંત ધર્માત્મક વસ્તુ હોવાથી તે ધર્મને જણાવનારા નયો અનેક પ્રકારના છે (વસ્તુના જેટલા ધર્મો તેટલા અંશો નય સ્વરૂપે બની શકે છે, પરંતુ તે બધા નો આપણા જ્ઞાનથી ગમ્ય નથી માટે સંક્ષેપથી જણાવે છે.
समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ॥७-५ ॥
સૂત્રાર્થ- પરંતુ સમાસથી (૧) દ્રવ્યાર્થિક (૨) પર્યાયાર્થિક એમ બે પ્રકારે નય છે. * ___संक्षेपेण तु द्विप्रकारः । द्रव्यार्थिकः-द्रव्यार्थोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः । पर्यायार्थिकः-पर्यायरूपोऽर्थः पर्यायार्थः, पर्यायार्थोऽस्ति यस्य विषयत्वेन स पर्यायार्थिकः ॥ ५ ॥
ટીકાઈ- વળી સંક્ષેપથી નયો બે પ્રકારે છે જે તે તે પર્યાયોને (દ્રવતિ) પામે છે, (દ્રષ્યતિ)=પામશે, (મદુવ) પામ્યા, તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય એ જ અર્થ તે દ્રવ્યાર્થ, દ્રવ્યાર્થને જે વિષય કરે તે દ્રવ્યાર્થિક નય તથા ઉત્પાદ અને વ્યયને પામે તે પર્યાય [પતિ-ઉત્પાદ્ધિવિનાશ-પ્રાનોતીતિ પર્યાયઃ પર્યાય એ જ અર્થ પર્યાયાર્થ અને પર્યાપાર્થને જે વિષય કરે તે પર્યાયાર્થિક નય છે. ' વિશેષાર્થ- સામાન્ય વિષયક દ્રવ્યાર્થિક નય અને વિશેષવિષયક - પર્યાયાર્થિક નય છે. સામાન્ય જોવો વ્યાર્થિw: વિશેષ વરશ પર્યાર્થિવ ના તિ રહીમ અનેકાન્તાત્મક એવી વસ્તુ દ્રવ્ય અને પર્યાયરૂપે છે. તેમાં જે નય દ્રવ્ય માત્રને ગ્રહણ કરે છે. એટલે કે દ્રવ્યને તાત્ત્વિક માને છે. તે દ્રવ્યાર્થિક નય છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ માત્ર સ્યાદ્વાદસિદ્ધાન્તમાં માન્ય છે છતા ઉત્પાદ અને વ્યય જે પર્યાય સ્વરૂપે છે તે બંનેને દ્રવ્યાર્થિક નય વાસ્તવિક માને નહીં પરંતુ ધ્રૌવ્યને વાસ્તવિક માને છે
૨૬૫