________________
સૂત્રાર્થ-જેમ કે-શબ્દ પરિણામી છે કૃતક હોવાથી, જે કૃતક હોય તે પરિણામી હોય છે, જેમકે-કુંભ, આ સ્થળે શબ્દ પરિણામી અને કુંભ કૃતક છે એ પ્રમાણે ઉપસંહાર કરવો તે ઉપનયાભાસ છે. ___ अत्रानुमाने, ‘कृतकश्च शब्दः' इत्याकारकं साध्यधर्मिणि साधनधर्मस्योपसंहरणलक्षणं उपनयवाक्यं प्रयोक्तव्यमासीत् किन्तु वादिना ‘परिणामी च शब्दः' इति साध्यधर्मिणि साध्यधर्मस्य, “कृतकश्च कुम्भः' इति दृष्टान्तधर्मिणि साधनधर्मस्य चोपसंहरणं कृतमिति उपनयाऽऽभास इत्यर्थः ।। ८१॥ . ...
ટીકાઈ- અહિં અનુમાનમાં શબ્દ પરિણામી છે કૃતક હોવાથી જે જે કૃતક છે તે તે પરિણામી છે જેમ કુંભ, કૃતક હોવાથી પરિણામી છે તેમ શબ્દ કૃતક. હોવો જોઈએ તે ઉપનય એ પ્રમાણે સાધ્યધર્મી શબ્દમાં સાધનધર્મ કૃતકનો ઉપસંહાર કરણસ્વરૂપ ઉપનય વાક્ય પ્રયોગ કરવા યોગ્ય છે પરંતુ વાદી વડે પાપી એ પ્રમાણે સાધ્યધર્મી શબ્દમાં સાધ્વધર્મ પરિણામનું તાશ
A: એ પ્રમાણે દૃષ્ટાન્તધમી કુંભમાં સાધનધર્મ તળનો ઉપસંહાર કર્યો તે ઉપનયાભાસ છે. (અહિં પક્ષમાં હેતુને બદલે દૃષ્ટાન્તધર્મમાં સાધનધર્મ કહેવાયો માટે ઉપનયાભાસ છે.)
निगमनाभासमुदाहरन्तिનિગમનાભાસનું દૃષ્ટાન્ન જણાવે છે. " तस्मिन्नेव प्रयोगे तस्मात् कृतकः શબ્દ તિ, તમામ્ પરિપામી મતિ ૨ ૬-૮૨ /
સૂવાર્થ- તેજ અનુમાનપ્રયોગમાં–તેથી શબ્દ કૃતક અને તેથી કુંભ પરિણામી છે આ પ્રમાણે કહેવુ તે નિગમનાભાસ છે.
तस्मिन्नेव प्रयोगे–'शब्दः परिणामी, कृतकत्वात्, कुम्भवत्' इति प्रयोगे 'तस्मात् परिणामी शब्दः' इत्याकारकसाध्यधर्मस्य साध्यधर्मिणि उपसंहरणलक्षणं निगमनवाक्यं प्रयोक्तव्यमासीत्, तथापि वादिना "तस्मात् कृतकः शब्दः" इति साधनधर्मस्य साध्यधर्मिणि, "तस्मात् परिणामी कुम्भः" इति साध्यधर्मस्य दृष्टान्तधर्मिणि उपसंहरणं कृतमिति निगमनाऽऽभासमित्यर्थः।८२।
૨૫૮