________________
સૂત્રાર્થ-જેમકે નર્મદા નદીના કિનારે તાલ અને હિંતાલવૃક્ષના મૂળમાં પિંડરૂપે ખજૂરો મળવી સુલભ છે માટે હે બાળકો ! જલ્દી જાઓ જાઓ, આ આગમાભાસ છે.
अत्रोदाहरन्तिપેશત્ની -નર્મદા, તચાઃ વૃક્લે-તટે II ૮૪ /
ટીકાઈ–મેલન = નર્મદા (રેવા) નદી તથા તેના કૂત્તેર તટમાં અનાપુરુષ હોય તે જ કોઈને છેતરવા આવુ બોલે તો તે આગમાભાસ છે. કારણ કે તાલ અને હિંતાલવૃક્ષના મૂળિયામાં કોઈ દિવસ ખજૂર જ ન હોય...
प्रमाणस्य स्वरूपाऽभासमुक्त्वा संप्रति तस्य संख्याऽऽभासमाख्यान्तिપ્રમાણના સ્વરૂપાભાસો કહીને હમણા પ્રમાણના સંખ્યાભાસ બતાવે છે. प्रत्यक्षमेवैकं प्रमाणमित्यादिसंख्यानं तस्य संख्याऽऽभासम् ॥ ६-८५ ॥
સૂત્રાર્થ-પ્રત્યક્ષ જ એક માત્ર પ્રમાણ છે આ પ્રમાણે પ્રમાણની સંખ્યાનું કથને તે પ્રમાણના સંખ્યાભાસ છે.
प्रत्यक्ष-परोक्षभेदेन प्रमाणस्य द्वैविध्यमुक्तं, तद्वैपरीत्येन 'प्रत्यक्षमेकमेव प्रमाणम्' इति चार्वाकः । 'प्रत्यक्षानुमाने एव' इति सौगताः, वैशेषिकाश्च। प्रत्यक्षानुमानाऽऽगमा एव प्रमाणम् इति सांख्यादयो यद् वदन्ति तत् प्रमाणस्य संख्याऽऽभासम् । प्रमाणसंख्याऽभ्युपंगमश्च तत्तद्वादिनामित्थम्
("चार्वाकोऽध्यक्षमेकं, सुगत-कणभुजौ सानुमानं सशाब्दं तद्वैतं पारमर्षः, सहितमुपमया तद् त्रयं चाक्षपादः। . अर्थाऽऽपत्तया प्रभाकद वदति च निखिलं मन्यते भट्ट एतत्, સમાવે તે પ્રમાણે બિનપતિસમયે સ્પષ્ટતો સ્પષ્ટતશ' ૮૫ )
ટીકાર્ય-પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદથી પ્રમાણો બે પ્રકારે કહેવાયા, પરંતુ તેનાથી વિપરીત પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે એવું ચાર્વાકો માને છે પ્રત્યક્ષ અને અનુમાન આ બે જ પ્રમાણ છે એવું બૌદ્ધો અને વૈશેષિકો માને છે. પ્રત્યક્ષ અનુમાન અને આગમ ત્રણ જ પ્રમાણ છે એવું સાંખ્ય વિગેરે સ્વીકારે છે. એ પ્રમાણે સાંખ્યવિગેરે જે કહે છે તે પ્રમાણના સંખ્યાભાસ છે. -
૨૬)