________________
કે અનુમાન પણ એક પ્રકારનું પ્રમાણ છે. માટે અસિદ્ધસાધન-વ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે.
नित्यानित्यः शब्दः, सत्त्वात्, यस्तु न नित्याऽनित्यः स न सन्, तद्यथा स्तम्भ इत्यसिद्धोभयव्यतिरेकः, स्तम्भान्नित्याऽनित्यत्वस्य सत्त्वस्य चाऽव्यावृत्तेः ॥ ६-७३ ॥
સૂત્રાર્થ-શબ્દ નિત્યાનિત્ય છે, સત્ હોવાથી જે નિત્યાનિત્ય ન હોય તે સત્ ન હોય જેમ કે-સ્તંભ, આમાં સ્તંભનું દૃષ્ટાન્ત અસિદ્ધોભય-વ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે. કારણ કે દૃષ્ટાન્ત એવા સ્તંભમાં નિત્યાનિત્ય સાધ્ય અને સત્ત્વ સાધન એ ઉભયનો અભાવ છે.
अत्र वैधर्म्यदृष्टान्तत्वेनाभिमते स्तम्भे साध्यव्यतिरेकस्य नित्यानित्यत्वाभावस्य साधनव्यतिरेकस्य सत्त्वाभावस्य चाभावादसिद्धोभयव्यतिरेक इत्यर्थः ॥ ૭॥
ટીકાર્થ-અહીં આ અનુમાનમાં વૈધર્મદૃષ્ટાન્ત તરીકે માન્ય એવા સ્તંભ દૃષ્ટાન્તમાં સાધ્યનો વ્યતિરેક એટલે કે નિત્યનિત્યાભાવ અને સાધનનો વ્યતિરેક એટલે કે સત્ત્વાભાવ એ બંને ન હોવાથી અસિદ્ધોભયવ્યતિરેકદૃષ્ટાન્નાભાસ છે. • असर्वज्ञो ऽनाप्तो वा कंपिलः, अक्षणिकैकान्तवादित्वाद, यः सर्वज्ञ आप्तो वा स क्षणिकैकान्तवादी,
यथा सुगत इति संदिग्ध-साध्यव्यतिरेकः, सुगतेऽसर्वज्ञताऽનામત્વયો: સાધ્યધર્મયોાંવૃત્ત: સન્દેહાત્ ॥ ૬-૭૪ || સૂત્રાર્થ- કપિલ સર્વજ્ઞ કે આમ નથી, કારણ કે એકાન્તે અક્ષણિકવાદી (નિત્યવાદી) છે: જે સર્વજ્ઞ કે આમ હોય તે એકાંતક્ષણિકવાદી (અનિત્યવાદી) હોય જેમકે બૌદ્ધ, આમાં બૌદ્ધ દૃષ્ટાન્ત સંદિગ્ધ સાધ્યવ્યતિરેક દૃષ્ટાન્નાભાસ છે કારણ કે સુગતમાં અસર્વજ્ઞત્વ અનાપ્તત્વ સાધ્ય ધર્મોના અભાવનો સંદેહ છે. अत्र साध्यमसर्वज्ञत्वमनाप्तत्वं वा, तद्व्यतिरेकस्य सर्वज्ञत्वस्याऽऽप्तत्वस्य वा दृष्टान्ते सुगते संदिग्धत्वात् संदिग्धसाध्यव्यतिरेकदृष्टान्ताऽऽभास इत्यर्थः
..
॥ ૭૪ ॥
૨૫૩