________________
વૈદ્યર્મષ્ટાન્નાભાસના ઉદાહરણો ક્રમશઃ જણાવે છે. तेषु भ्रान्तमनुमानं, प्रमाणत्वात्, यत्पुनर्भ्रान्तं न भवति न तत् प्रमाणं, यथा स्वप्नज्ञानमित्यसिद्धसाध्यव्यतिरेकः, સ્વMાના પ્રાન્તત્વસ્થાનિવૃત્ત. I ૬-૭૨ છે.
સૂત્રાર્થ- અનુમાન ભ્રાન્ત છે કારણ કે તે પ્રમાણ છે. જે ભ્રાન્ત ન હોય તે, પ્રમાણ ન હોય જેમકે, સ્વપ્નજ્ઞાન, અહિં સ્વપ્નજ્ઞાનમાં ભ્રાન્તિરૂપ સાધ્યનો અભાવ નથી (તેથી) આ દૃષ્ટાન્ત અસિદ્ધ વ્યતિરેક દષ્ટાન્તાભાસ છે.
अत्रानुमाने वैधर्म्यदृष्टान्तत्वेनोपन्यस्ते स्वप्नज्ञाने साध्य-व्यतिरेकस्य . भ्रान्तत्वाभावस्यासिद्धत्वाद् असिद्धसाध्यव्यतिरेकोऽयं दृष्टान्ताऽऽभास इत्यर्थः । | ૭૨ છે.
ટીકાર્થઅહીં અનુમાનમાં વૈધર્મેદાન્ત તારા ઉપન્યાસ કરાયેલ સ્વપ્ન- : જ્ઞાનમાં પ્રમાણનો અભાવ છે. પરંતુ સાધ્યતિરેક એવા બ્રાન્તનો અભાવ અસિદ્ધ અમાન્ય હોવાથી એટલે કે સ્વપ્રજ્ઞાનમાં ભ્રાન્તરૂપ સાધ્યનો અભાવ નથી તેથી આ અસિદ્ધસાધ્યવ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે.
निर्विकल्पकं प्रत्यक्षं, प्रमाणत्वाद्, . यत्तु सविकल्पकं न तत् प्रमाणं, यथा लैङ्गिकमित्यसिद्धसाधनव्यतिरेकः, નૈત્િ પ્રમાવિયાનિવૃત્ત. / ૬-૭૨ . .
સૂત્રાર્થ-પ્રત્યક્ષ નિર્વિકલ્પક છે, પ્રમાણ હોવાથી, સવિકલ્પ હોય તે પ્રમાણ ન હોય, જેમ કે-અનુમાન આ દૃષ્ટાન્તમાં અસિદ્ધ સાધન વ્યતિરેક દષ્ટાન્તા ભાસ છે. કારણ કે અનુમાનમાં સાધન પ્રમાણત્વની અનિવૃત્તિ અભાવ નથી.
अत्र लैङ्गिकमिति वैधर्म्यदृष्टान्तत्वेनाभिमतं, तत्र साधनव्यतिरेकस्य प्रमाणाऽभावस्याऽसिद्धत्वादसिद्धसाधनव्यतिरेक इति भावः ॥ ७२ ॥
ટીકાર્ય- આ અનુમાનમાં લૈકિક-અનુમાન વૈધર્મદેખાજોપણા વડે માન્ય છે તેમાં સાધનવ્યતિરેક એવા પ્રાણના અભાવનું અસિદ્ધપણું હોવાથી એટલે
૨પર