________________
ટીકાર્ય-દરેક પર્યાય (ધર્મ) ને આશ્રયીને શિષ્યના પ્રશ્નો સાત જ સંભવે છે તેથી તેને ઉત્તરસ્વરૂપ ભાંગા પણ સાત જ થાય તેમ જાણવું. જેમકે જીવદ્રવ્ય માં નિત્યાનિત્ય (ધર્મ) વિષયક નીચે મુજબ સાત સવાલ થાય છે.
૧. શું જીવ નિત્ય છે ? હા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિર્ચ ૨. શું જીવ અનિત્ય છે ? હા પર્યાયર્તિકનયની દૃષ્ટિએ સ્થાનિત્યં ૩. શું જીવ નિત્ય-અનિત્ય બને છે ? હા ક્રમશઃ બંને નયો લગાડતા આ જીવ નિત્ય પણ છે ચારિત્ર્ય પણ છે. ૪. બંને હોવાથી શું સાથે બોલી શકાય છે? ના એકીસાથે એક જ શબ્દથી બંને ધર્મો સાથે બોલી શકાતા નથી માટે ચાવવ્ય પણ છે. આરીતે બીજા બાકીના ત્રણ ભાંગાઓ તો માત્ર સંયોગથી સમજી લેવા તેથી શ્રોતાના મનમાં પ્રશ્નો સાત જ હોવાથી તેના ઉત્તરરૂપે ભાંગા પણ સાત જ છે.
प्रश्नानां सप्तविधत्वे हेतुं प्रदर्शयन्तिપ્રશ્નો સાત પ્રકારના જ થાય છે તેનું કારણ જણાવે છે. तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥ ४-४० ॥
શ્રોતાઓના તે પ્રશ્નોની પણ જે સાતપ્રકારતા છે તેનું કારણ પણ શ્રોતાઓના હૃદયમાં જે જાણવાની જિજ્ઞાસા પણ સાત જ પ્રકારની થાય છે તેવો નિયમ છે.
प्रतिपाद्यगतजिज्ञासायाः सप्तविधत्वात् प्रश्नानामपि सप्तत्त्वमित्यर्थः ॥४०॥ : ટીકાર્ય-શ્રોતાઓના હૈયામાં રહેલી જિજ્ઞાસા સાત પ્રકારની થવાથી પ્રશ્નો પણ સાત જ થાય છે. . . अथ सप्तविधतज्जिज्ञासानियमे निमित्तमाहुः
જિજ્ઞાસા પણ સાત પ્રકારની જ થાય તેનું કારણ જણાવે છે. तस्या अपि सप्तविधत्वं सप्तधैव તત્સદ્દસમુદ્વાન્ ! ૪-૪૨ /
तस्याः- जिज्ञासाया अपि सप्तविधत्वं प्रतिपाद्यगतसंदेहस्य सप्तविधत्वात् | ૪૨ |
૧૮૧