________________
આ રીતે એક વ્યક્તિની ઇતરવ્યક્તિ સાથે સદેશતા તે તિર્યક-સામાન્ય કહેવાય છે. અને એક જ વ્યક્તિમાં કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની જે ધ્રુવતા તે ઉર્ધ્વતા સામાન્ય છે.
अथ विशेषस्य प्रकारौ प्रकाशयन्तिવિશેષના પ્રકારો તથા દૃષ્ટાન્ત સહિત સ્વરૂપ બતાવે છે. विशेषोऽपि द्विरूपो गुणः पर्यायश्च ॥ ५-६ ॥ . | વિશેષ પણ ગુણ અને પર્યાય સ્વરૂપે બે પ્રકારે છે. •
गोत्वलक्षणतिर्यक्सामान्यविशिष्टेषु गोपिण्डेषु, शबल-शाबलेयादयो गुणा विशेषशब्दाभिधेयाः । ऊर्ध्वतासामान्यस्वरूपेषु सुवर्णादिद्रव्येषु कटककङ्कणादयः पर्याया विशेषपदवाच्या इति भावः ॥ ६ ॥
ટીકાઈ-ગોત્વ સ્વરૂપ તિર્યક-સામાન્યથી વિશિષ્ટ એવા ગાયોના સમૂહમાં આ શબલ, આ શાબલેય આદિથી આ બાહુલેય વિગેરે ગુણો “વિશેષ” એવા શબ્દથી વાચ્ય થાય છે અને ઉર્ધ્વતા સામાન્ય સ્વરૂપ એવા સુવર્ણ અને આદિથી માટી વિગેરે દ્રવ્યોમાં રહેલા કટક કંકણ (સ્થાનકોશ) વિગેરે પર્યાયો પણ ‘વિશેષ' એવા પદથી કથનીય બને છે. . तत्र गुणं लक्षयन्ति
गुणः सहभावी धर्मो यथाआत्मनि विज्ञानव्यक्तिशक्त्यादिः ॥५-७ ॥ સહભાવી જે ધર્મ તે ગુણ કહેવાય છે. જેમ કે આત્મામાં રહેલી વિજ્ઞાનની વ્યક્તતા તથા વિજ્ઞાનની શક્તિમત્તા આદિ...
वस्तुषु यः सहभावी धर्मः स गुणः यथाऽऽत्मनि विज्ञानव्यक्तिः- यत् किञ्चिज्ज्ञानं, विज्ञानशक्तिः-उत्तरज्ञानाकारपरिणामयोग्यता, सुखं यौवनमित्यादयो समकालभाविनो धर्मा गुण शब्दाभिधेयाः ॥ ७ ॥
ટીકાર્ય-વસ્તુને વિષે સહભાવી જે ધર્મ તે ગુણ કહેવાય છે. એટલે કે દ્રવ્યની સાથે સંદા રહે છે તે ગુણ છે જેમ આત્મામાં રહેલી વિજ્ઞાન વ્યક્તિ એટલે કે વિઝા નં-તે સમયે વિદ્યમાન આવિર્ભત થયેલ જે જ્ઞાન વિશેષ
૨00