________________
એવા પ્રમાણ અને ફળ દેવદત્તના છે. એમ પણ કેમ ન થાય? કારણ કે ભેદ તો બન્નેમાં સરખો જ છે. આથી જ એક પ્રમાતાના તાદામ્યવડે પ્રમાણ અને ફળમાં સ્થિતિ (સ્થિરતા) સ્વીકાર યોગ્ય છે. (નહિં તો સ્વપરની વ્યવસ્થાનો જ નાશ થઇ જશે.)
अथ व्यभिचारान्तरं पराकुर्वन्तिબૌદ્ધો ફરીથી સાધ્યને વ્યભિચારી જણાવે છે તેનું ખંડન કરતા જણાવે છે. अज्ञाननिवृत्तिस्वरूपेण प्रमाणादभिन्नेन साक्षात्फलेन સઘન-સ્થાનેાત કૃતિ નાહૂનીયમ્ . ૬-૧૨ .
સૂત્રાર્થ અજ્ઞાનનિવૃત્તિ સ્વરૂપ પ્રમાણથી અભિન્ન એવા સાક્ષાત્ ફળની સાથે હેતુનું એનકાન્તિકપણું છે આ પ્રમાણે (કોઈ કહે છે) તે શંકા કરવી નહીં. _ ननु प्रमाण-फलत्वाऽन्यथानुपपत्तेरिति प्रमाण-फलयोर्भेदाऽभेदसाधकत्वेनोपन्यस्तो हेतुः प्रमाणात् सर्वथाऽभिन्ने अज्ञाननिवृत्त्याख्येऽव्यवहितफलेऽपि वर्तते अतो व्यभिचारीति बौद्धर्नाऽऽरेकणीयम् ॥ १२ ॥
ટીકાર્ચ-નનુ = જો પ્રમાણ અને ફળપણામાં એકાંતે અભિન્ન નહીં માનો તો અનુપપત્તિ આવશે તે આ પ્રમાણે, પ્રમાણ અને ફળમાં ભેદભેદ સાધવા માટે જે હેતુ રજુ કર્યો છે તે હેતુ પ્રમાણથી સર્વથા અભિન્ન એવી અજ્ઞાનનિવૃત્તિ નામના અવ્યવહિત ફળમાં વર્તે છે. આથી તે વ્યભિચારી છે આ પ્રમાણેની શંકા બૌદ્ધોવડે કરવી જોઈએ નહીં. . . વિશેષાર્થ-પૂર્વના સૂત્રમાં પરંપર ફળમાં હેતુ રહેતો હોવાથી હેત્વાભાસ કોઈકે કહ્યો હતો.તેનું ખંડન કરવા છતાં ફરી મૂળહેતુને અનૈકાત્તિક (સાધારણ) બનાવે છે સધ્યામાવ વૃત્તિવં- નૈતિત્વ, પૂર્વ અનુમાનમાં સાધ્ય જે ભિન્નભિન્ન છે. તેનો અભાવ, એકાંતે અભિન્નમાં પ્રમાણલત્વ નામનો હેતુ જતો હોવાથી વ્યભિચારી હેતુ બને છે. તે આ પ્રમાણે તમે જે અનંતરફળ અજ્ઞાનનિવૃત્તિ બતાવ્યું તે એક સમયવતી હોવાથી એકાંતે પ્રમાણથી અભિન્ન છે, તેમાં તમારો હેતુ રહી જાય છે. એટલે વ્યભિચારી છે. હવે તેનું ખંડન કરતા જણાવે છે.