________________
વિશેષાર્થ- આભાસ એટલે કે જે વસ્તુ જેવા પ્રકારની હોય તેવા પ્રકારની ન દેખાય પરંતુ વિપરીત પણે દેખાય તે આભાસ છે આભાસ જાણવાથી અન્યદર્શનકારની માન્યતા જે આભાસ સ્વરૂપ છે તેનું ખંડન પણ કરી શકાય તથા આપણે ક્યારેય ખોટું ન સમજી જઇએ માટે આભાસને પણ જાણવાની આવશ્યક્તા છે.
तत्र स्वरूपाभासमाहुःસ્વરૂપાભાસ ના પ્રકારો જણાવે છે તે ક્યા ક્યા છે તે પણ બતાવે છે. अज्ञानात्मकानात्मप्रकाशकस्वमात्रावभासकनिर्विकल्पक-समारोपाः प्रमाणस्य स्वरूपाभासाः ।६-२४।
સૂત્રાર્થ-અજ્ઞાનસ્વરૂપ-અનાત્મપ્રકાશક-સ્વમાત્રાવભાસક-નિર્વિકલ્પક અને સામારોપ સ્વરૂપ એ પાંચે પ્રમાણના સ્વરૂપાભાસો છે.
अज्ञानात्मकं च अनात्मप्रकाशकं च स्वमात्रावभासकं च निर्विकल्पकं च समारोपश्चेति पञ्च प्रमाणस्य स्वरूपाऽऽभासा इति ॥ २४ ॥
ટીકાઈ- ૧. અજ્ઞાન સ્વરૂપ, ૨. સ્વનો પ્રકાશક નહિં ૩. સ્વમાત્રનો પ્રકાશક (જણાવનાર) ૪. નિર્વિકલ્પ અને ૫સમારોપ આ પાંચ પ્રમાણા
ભાસો છે. . . : ઈ મેળ દષ્ટાન્તમાતે–
यथा-सन्निकर्षाद्यस्वसंविदित-परानवभासकज्ञानदर्शन
વિપર્યય-સંશયાનધ્યવસાય: ૬-રક છે . સૂત્રાર્થ- જેમ ૧. સન્નિકર્ષાદિ, ૨. અસ્વસંવિદિત, ૩. પરને નહિ જણાવનાર, ૪. દર્શન, ૫. વિપર્યય, સંશય અનધ્યવસાય (વિગેરે પ્રમાણાભાસના દૃષ્ટાન્તો છે) . नैयायिकाद्यभिमतं सन्निकर्षादिकम् अज्ञानात्मकस्य दृष्टान्तः। मीमांसकाभिमतमस्वसंविदितज्ञानम् अनात्मप्रकाशकस्य। योगाचाराभिमतं परानवभासकं ज्ञानं स्वमात्रावभासकस्य । सौगताभिमतं दर्शनं निर्विकल्पकस्य। विपर्यय-संशया-ऽनध्यवसायास्तु समारोपस्येति । एतेषां सन्निकर्षादीनां स्वरूपं प्रथमपरिच्छेदे प्रदर्शितमिति नेह प्रतन्यते ॥ २५ ॥
૨૨૧