________________
यस्य हेतोः केनापि प्रमाणेनान्यथाऽनुपपत्तिर्न प्रतीयते सोऽसिद्धः, निश्चितान्यथाऽनुपपत्येकलक्षणत्वाद्वेतोः ॥ ४८ ॥ ૧ ટીકાઈ- જે હેતુની કોઈ પણ પ્રમાણ વડે અન્યથા અનુપપત્તિ પ્રતીત ન થાય તે અસિદ્ધ હેત્વાભાસ છે કારણ કે હેતુ નિશ્ચિત અન્યથા અનુપપત્તિ એક લક્ષણવાળો છે.
अथामुं भेदतो दर्शयन्तिઅસિદ્ધ હેત્વાભાસના પ્રકારો જણાવે છે. સ દ્વિવિઘ માસોચતરસિદ્ધ / ૬-૪૨ //
સૂત્રાર્થ- અસિદ્ધ હેત્વાભાસ બે પ્રકારે છે, (૧) ઉભયસિદ્ધ (૨) અન્યતરાસિદ્ધ. . स हेतुर्द्विविधः । यो वादि- प्रतिवादिसमुदायरूपस्योभयस्यासिद्धः स उभयाऽसिद्धः। यस्त्वन्यतरस्य वादिनः प्रतिवादिनो वाऽसिद्धः सोऽन्यतराऽસિદ્ધ રૂત્યર્થ: ( ૪૨ | - ટીકાર્ય તે હેતુ બે પ્રકારે છે, જે વાદી અને પ્રતિવાદી ઉભયને અસિદ્ધ હોય તે ઉભયાસિદ્ધ છે. અને જે વાદી કે પ્રતિવાદી એ બન્નેમાંથી એકને અસિદ્ધ હોય તે અન્યતરાસિદ્ધ હેત્વાભાસ છે. , તત્રામેટું વત્તિ–
, હવે બન્ને અસિદ્ધ હેત્વાભાસના દૃષ્ટાન્તો જણાવે છે. - માસિદ્ધ યથા-પરિણામ શબ્દઃ રાક્ષુષત્વાન્ ૬-૧૦ | - સૂકાઈ- ઉભયાસિદ્ધ હેત્વાભાસ જેમ કે- શબ્દ પરિણામી છે ચક્ષુનો વિષય હોવાથી. .- शब्दे चाक्षुषत्वं वादि-प्रतिवादिनोरुभयोरप्यसिद्धं, श्रावणत्वात् शब्दस्य,
तस्मादयं हेतुरूभयासिद्ध इत्यर्थः ॥ ५० ॥ ' ટીકાઈ- શબ્દમાં ચાક્ષુષપણું વાદી પ્રતિવાદી બન્નેને અમાન્ય છે, કારણ કે શબ્દનું શ્રાવણપણુ (શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ થતું) હોવાથી ચક્ષુથી ગ્રહણ થતો . નથી તેથી આ હેતુ બન્નેને અસિદ્ધ છે, માટે ઉભયાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.
૨૩૯