________________
एतभेदसङ्ख्यामाख्यान्तिતેના ભેદો જણાવે છે. स द्वेधा- निर्णीतविपक्षवृत्तिकः सन्दिग्धविपक्षवृत्तिकश्च ॥ ६-५५ ॥
સૂત્રાર્થ- તે અનકાસ્તિક હેત્વાભાસ બે પ્રકારે છે. નિર્ણતવિપક્ષવૃત્તિક અને સંદિગ્ધવિપક્ષવૃત્તિક.
निर्णीता विपक्षे वृत्तिर्यस्यासौ निर्णीतविपक्षवृत्तिकः। संदिग्धा विपक्षे वृतिर्यस्य स संदिग्धविपक्षवृत्तिकः ।
अयमर्थः– यस्य हेतोर्विपक्षे साध्याऽभावाधिकरणे वृत्तिर्निश्चीयते स निर्णीतविपक्षवृत्तिकोऽनैकान्तिकः। यस्य तु विपक्षे वृत्तिः सन्दिह्यते स सन्दिग्धविपक्षवृत्तिकोऽनैकान्तिक इति ॥ ५५ ॥.
ટીકાઈ- નિર્ણત, વિપક્ષમાં છે વૃત્તિ જેની આ નિર્ણતવિપક્ષવૃત્તિવાળો અનૈકાન્તિક હેત્વાભાસ, સંદિગ્ધ વિપક્ષમાં છે વૃત્તિ જેની તે સંદિગ્ધવિપક્ષવૃત્તિ વાળો અનૈકાન્તિક હેત્વાભાસ છે. તેનો અર્થ આ પ્રમાણે છે-જે હેતુનો વિપક્ષમાં એટલે કે સાધ્યાભાવના અધિકરણમાં રહેવાનો નિશ્ચય કરાયો છે. તે નિર્ણતવિપક્ષવૃત્તિક-અનૈકાન્તિક છે. વળી જેની (હેતુની) વિપક્ષમાં સાથાભાવમાં વૃત્તિ સજેહ કરાય છે તે સંદિગ્ધવિપક્ષવૃત્તિક અનૈકાન્તિક છેઃ
तत्राद्यभेदमुदाहरन्तिનિર્ણતવિપક્ષવૃત્તિ હેત્વાભાસ નું ઉદાહરણ જણાવે છે. निर्णीतविपक्षवृत्तिको यथा-नित्यः शब्दः, प्रमेयत्वात्॥ ६-५६॥
સૂત્રાર્થ- જેમ શબ્દ નિત્ય છે પ્રમેય હોવાથી આ નિર્ણતવિપક્ષવૃત્તિક त्यामास छे. _ 'शब्दो नित्यः, प्रमेयत्वात्' इत्यस्मिन्ननुमाने प्रमेयत्वहेतोर्विपक्षे नित्यत्वाभावाधिकरणे,नित्ये घटादौ वृत्तिर्निणीयते, अतो भवति सन्देहः किमयं
२४४