________________
પરિણામ વ્યાપ્ત છે. કારણ કે મૈત્રતનયમાં શાકાદ્યાહાર પરિણામ જેમાં છે તે શ્યામ છે માટે આ સોપાધિક હેતુ હોવાના કારણે આ તકભાસ છે.
अनुमानाभासमाख्यान्तिઅનુમાનાભાસ બતાવે છે. पक्षाऽऽभासादिसमुत्थं ज्ञानमनुमानाऽऽમાસમવયમ્ / ૬-રૂછો
સૂત્રાર્થ-પક્ષાભાસાદિથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે અનુમાનાભાસ જાણવાયોગ્ય છે.
अत्राऽऽदिपदेन हेत्वाभास-दृष्टान्ताऽऽभासोपनयाऽऽभास-निगमनाऽऽभासानां संग्रहः । स्पष्टमन्यत् ॥ ३७ ॥
ટીકાર્ય-અહિં મૂળસૂત્રમાં પક્ષાભાસઆદિથી એ પ્રમાણે કહ્યું તેથી આદિથી હેત્વાભાસ દૃષ્ટાન્નાભાસ ઉપનયાભાસ નિગમનાભાસનો સંગ્રહ જાણી લેવો અનુમાનાભાસ જણાવવો છે માટે અનુમાનના અંગ તરીકે પક્ષ સાધ્ય હેતુ દૃષ્ટાન્ન હોવા જોઇએ તે ચારેનો જે સમુચ્ચય તે અનુમાન છે. જેમાં સાધ્ય સધાય તે પક્ષ, જેના વડે સધાય તે હેતુ સાધ્ય અને સાધન તે બંનેનો સહચાર જણાવનાર જે ઉદાહરણ તે દ્રષ્ટાન્ત, આવા લક્ષણો ત્રીજા પરિચ્છેદમાં જણાવ્યા તે લક્ષણો લાગુ પડતા ન હોય ને છતા પક્ષ હેતુ દૃષ્ટાન્તાદિ માનીએ તો પક્ષાભાસ હેત્વાભાસ દૃષ્ટાન્તાભાસ કહેવાય છે.
पक्षाभासान् प्ररूपन्ति- તેમાં પક્ષાભાસ જણાવે છે. .. तत्र प्रतीत-निराकृतानभीप्सितसाध्यधर्मविशेषणात्रयः પક્ષીડડમાસા: ૬-૩૮ છે
સૂત્રાર્થ-તેમાં પ્રતીત નિરાકૃત અનભિપ્સિત એવા ત્રણે સાધ્ય ધર્મના વિશેષણવાળા જે પક્ષો તે પક્ષાભાસ કહેવાય છે. આ
प्रतीतसाध्यधर्मविशेषणः निराकृतसाध्यधर्मविशेषणः, अनभीप्सित'साध्यधर्मविशेषणश्चेति त्रयः पक्षाऽऽभासा इत्यर्थः । अप्रतीतानिराकृता. भीप्सितसाध्यधर्मविशिष्टधर्मिणां सम्यक्पक्षत्वं प्रागुपदर्शितम् ॥ ३८ ॥
૨૨૯