________________
તિર્થ. સા. અને ઉપ્તા. સા. ઇત્યાદિ વિષયને કરનારૂં પ્રત્યભિજ્ઞાન છે તેમાં તિર્યક્-સામાંન્યથી યુક્તપદાર્થમાં આ “તે’” છે. એવું જ્ઞાન થવું તેમજ ઉર્ધ્વતા સામાન્યથી યુક્ત એક જ પદાર્થમાં આ તેના તુલ્ય છે. એવું જ્ઞાન થવું તે પ્રત્યભિજ્ઞાન છે.
પરંતુ પૂર્વે જોયેલા પદાર્થની સમાન એવા પદાર્થમાં તે પદાર્થ નથી અને છતાં તેની સમાનતાને જોઇને તે જ આ છે એવો બોધ તથા તેની તુલ્ય એવું જ્ઞાન થવું તે. તદાભાસ છે તેનું ઉદાહરણ.
વાહન
યમપાતવત્ ॥ ૬-૩૪ ॥ સૂત્રાર્થ-એક સાથે જન્મેલા બે બાળકની જેમ......
अयं भावः- - एकस्या एव स्त्रियाः सहोत्पन्नयोः पुत्रयोर्मध्याद् यत्र 'अयं द्वितीयेन तुल्यः' इति ज्ञातव्यमस्ति तत्र 'स एवायम्' इति ज्ञानम्, यत्र 'स एवायम्' इति जिज्ञासा वर्तते तत्र तेन तुल्योऽयम्' इति ज्ञानं प्रत्यभिज्ञाऽऽभासमिति ॥ ३४ ॥
ટીકાર્ય તેનો ભાવ આ પ્રમાણે છે– એક સ્ત્રીમાંથી એક સાથે જ ઉત્પન્ન થયેલા એવા બે પુત્રોની મધ્યમાંથી “આ (ચૈત્ર) બીજાથી (મૈત્રથી) તુલ્ય છે.” એ પ્રમાણે જાણવા યોગ્ય છે (ચૈત્રને જોયો હોય પરંતુ હમણાં તો મૈત્રને જોઇને) તેમાં તે જ આ (ચૈત્ર) છે એવું જે જ્ઞાન, જ્યાં “તે જ આ છે” એવી જિજ્ઞાસા વર્તે છે. ત્યાં “તેની સમાન છે” એવું જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાભાસ છે. तर्काभासमादर्शयन्ति—
-તર્કાભાસસ દૃષ્ટાન્ત જણાવે છે.
असत्यामपि व्याप्तौ तदवभासस्तर्काभासः ॥ ६-३५ ॥
उदाहरन्ति
स श्यामः, मैतनयत्वाद् इत्यत्र यावान्मैत्रतनयः
સ શ્યામ કૃતિ યથા॥ ૬-૩૬ ॥
૨૨૭