________________
તાદાભ્યસંબંધ વડે કરીને પ્રમાણથી અભેદપણે રહેલો છે. એટલે કે (પ્રમાણથી અભિન્ન છે)
तस्य-उपादानबुद्धयादिरूपस्य व्यवहितफलस्य एकप्रमातृतादात्म्येन वर्तमानत्वात् प्रमाणादभिन्नत्वमित्यर्थः । प्रयोगश्च-उपादानबुद्ध्यादिरूपं फलं प्रमाणादभिन्नं, एकप्रमातृतादात्म्याद, अव्यवहितफलवत् ॥ ८ ॥
ટીકાર્ય- તે ઉપાદાનબુદ્ધિ સ્વરૂપ એવુ વ્યવહિત ફળ એક પ્રમાતાના તાદાભ્ય વડે કરીને રહેલું હોવાથી પ્રમાણથી અભિન્ન છે તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છેઃ- રૂપાવીનવુ યિદ્વિરૂપ પત્ત, પ્રમાહિfમને પ્રમાgિતાસ્થાત્ અવ્યવતિ તવત્ જેમ અવ્યવહિત(અનંતર) ફળ પ્રમાણથી અભિન્ન છે, એક પ્રમાતાનું તાદાભ્ય હોવાથી, તેમ ઉપાદાનબુદ્ધિ રૂપ ફલા પ્રમાણથી, અભિન્ન છે, એક પ્રમાતાનું તાદાભ્ય હોવાથી, "
વિશેષાર્થ-જેમ સંસારી અવસ્થામાં જે આત્મા હતો તે જ આત્મા દીક્ષિત અવસ્થામાં હોય છે. પરંતુ અન્ય આત્મા સંસારી અવસ્થામાં અને અન્ય આત્મા દીક્ષિત અવસ્થામાં આવું કંઈ બનતું નથી પરંતુ તેનો તેજ આત્મા હોય છે. તથા આપણે પ્રમાણનય ગ્રંથ ભણવા બેઠા છીએ પ્રયતાદિ આપણે કરીએ તો પ્રમાણનય ભણ્યાનું ફળ બીજાને મળે તેવું બનતું નથી, તે એકજ આત્માને પ્રમાણનયનું જ્ઞાન અને ફળ એ બંને મળતા હોવાથી કંથચિત્ અભેદ પણ છે. તેવી જ રીતે પ્રમાણ અને ઉપાદાનબુદ્ધિ આદિરૂપ જે વ્યવહિત ફળ ભલે ભિન્ન હોય પરંતુ તે બંનેનાં પ્રમાતા=આત્મા એક જ હોવાથી કથંચિત્ અભેદપણે પણ રહેલો જ છે. માટે તમે જે હેતુ સાધ્યાભાવમાં= એકાંતે ભિન્નમાં રહે છે માટે અનેકાંતિક દોષવાળો છે એમ કહ્યું એ વાત ઘટી શકશે નહીં.
एकप्रमातृतादात्म्यमुपपादयतिએક પ્રમાતામાં તાદાભ્યપણું ઘટાવે છે. प्रमाणतया परिणतस्यैवाऽऽत्मनः ત્રિત પરિતિપ્રતીતઃ | દુ-૧
સૂત્રાર્થ- પ્રમાણપણાવડે પરિણત થયેલા જ આત્માને ફલાણાવડે પરિણતિની પ્રતીતિ થાય છે.
- ૨૦૮