________________
ગુણોનો અભેદરૂપે ઉપચાર કરાય છે અને આ પ્રમાણે કાલ વિગેરે આઠ ધારો વડે અભેદવૃત્તિ કરવા દ્વારા અથવા તો અભેદ ઉપચાર કરવા દ્વારા એકી સાથે (સમકાલે) અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદક વાક્ય તે સકલાદેશ કહેવાય છે.
अधुना नयवाक्यस्वभावत्वेन नयविचारावसरलक्षणीयस्वरूपमपि विकलादेशं सकलादेशस्वरूपनिरूपणप्रसङ्गेनात्रैव लक्षयन्ति
तद्विपरीतस्तु विकलादेशः ॥ ४-४५ ॥ ते सा-डेशथी विपरीत छे ते विलादेश छ.....
नयविषयकृतस्य वस्तुधर्मस्य यदा कालादिभिर्भेदविवक्षा क्रियते तदा एकस्य शब्दस्यानेकार्थप्रतिपादने सामर्थ्याभावाद् भेदवृत्त्या भेदोपचारेण वा क्रमेण यदभिधायकं वाक्यं स विकलादेश इत्यर्थः ॥ ४५ ॥ ....
ટીકાઈ- નયના વિષયભૂત કરાયેલ વસ્તુના ધર્મને જ્યારે કાલવિગેરે આઠ દ્વારો દ્વારા ભેદની વિવક્ષા કરાય છે ત્યારે એક શબ્દ અને કંઅર્થને પ્રતિપાદન કરવામાં સામર્થ્ય વિકલ થવાથી ભેદવૃત્તિ વડે કે ભેદ-ઉપચાર દ્વારા ક્રમે કરીને જે કહેનારું વાક્ય છે તે વિકલાદેશ છે. •
प्रमाणं निर्णीयाथ यतः कारणात् प्रतिनियतमर्थमेतद् व्यवस्थापयति, तत् कथयन्ति
પ્રમાણ એવું જ્ઞાન જે અર્થનો નિર્ણય કરાવે છે તે શાના દ્વારા કરાવે છે તેનું કારણ જણાવે છે.
तद् द्विभेदमपि प्रमाणमात्मीयप्रतिबन्धकापगमविशेषस्वरूपसामर्थ्यतः प्रतिनियतमर्थमवद्योतयति ॥ ४-४६ ॥
તે બન્ને પ્રકારનું પણ પ્રમાણ પોતપોતાના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અપગમ થવારૂપ સામર્થ્યથી પ્રતિનિયત અર્થને જણાવે છે.
पूर्वोक्तं प्रत्यक्ष-परोक्षभेदेन द्विविधमपि प्रमाणं स्वकीयप्रतिबन्धकानां ज्ञानावरणीयादिकर्मभेदानां यः क्षयः क्षयोपशमश्च तद्रूपं यत् सामर्थ्ययोग्यता, तद्वशाद् घटपटादिकं प्रतिनियतं वस्तु व्यवस्थापयति । एतेन ज्ञानं हि तदुत्पत्ति-तदाकारताभ्यां प्रतिनियतवस्तु व्यवस्थापयतीति सुगतराद्धान्तो निरस्तो वेदितव्यः ॥ ४६ ॥
૧૮૮