________________
સૂત્રાર્થ-ટીકાર્ય-તે શ્રોતાઓની જિજ્ઞાસા પણ સાત પ્રકારે સંભવે છે કારણકે શ્રોતાઓનાં હૃદયમાં સંદેહો (શંકાઓ) પણ સાત પ્રકારના જ ઉત્પન્ન થાય છે:
सन्देहस्यापि सप्तधात्वे कारणमाहुःશંકાઓ પણ સાત પ્રકારની જ થાય છે તેનું કારણ જણાવે છે. तस्यापि सप्तप्रकारकत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः ॥ ४-४२ ॥
તે સંદેહ પણ સાત પ્રકારનો થાય છે એવો નિયમ છે કારણકે સંદેહના વિષયભૂત એવા પદાર્થના ધર્મો પણ સાત પ્રકારના જ ઘટી શકે છે.
तस्य-सन्देहस्याऽपि सप्तविधत्वं सन्देहविषयीभूतवस्तुधर्माणां कथञ्चिदस्तित्वादीनां सप्तविधत्वादित्यर्थः ॥ ४२ ॥
ટીકાર્ય-તથ એટલે શ્રોતાના હૃદયમાં રહેલાં તે સંદેહના પણ સાત પ્રકારો છે કારણ કે સવિષયમૂતમિળ વાર્થખ્રિસ્તિત્વત્રિીનાં એટલે કે સંદેહના વિષયભૂત એવા અસ્તિત્વાદિ વસ્તુના પર્યાયો પણ સાત જ છે ૧. કથંચિત્ અસ્તિત્વ ૨. કથંચિ-નાસ્તિત્વ ૩. ક્રમશઃ કથંચિ-અસ્તિત્વનાસ્તિત્વ ૪. કથંચિત-અવાયત્વ ૫. કથંચિ-અસ્તિત્વ અવાધ્યત્વ ૬. કથંચિત્ નાસ્તિત્વ અવાધ્યત્વ ૭. કથંચિત્ અસ્તિ-નાસ્તિ-અવારયત્ન એમ વસ્તુના ધર્મો વસ્તુમાં અપેક્ષાએ સાત જ છે માટે સંદેહો પણ સાત જ ઉઠે છે સાત પ્રકારના સંદેહોના સાત પ્રકારના ઉત્તરો મળવાથી શ્રોતાને તૃપ્તિ થઈ જાય છે. આ પ્રમાણે ૧. વસ્તુના ધર્મો સાત હોવાથી સંદેહ સાત થાય છે . સંદેહ સાત થવાથી જિજ્ઞાસા સાત ઉઠે છે. ૩. જિજ્ઞાસા સાત થવાથી પ્રશ્નો સાત, પૂછે છે ૪. પ્રશ્નો સાત પુછવાથી તેના ઉત્તરરૂપે ભાંગા પણ સાત જ થાય છે તે સપ્તભંગી કહેવાય છે. તેમ જાણવું.
इयं सप्तभङ्गी किं सकलादेशस्वरूपा, विकलादेशस्वरूपा वेत्यारेका पराकुर्वन्ति
સમભંગીના (બે) ભેદો વ્યાખ્યા સહિત જણાવે છે. इयं सप्तभङ्गी प्रतिभङ्ग सकलादेशस्वभावा વિનાશ સ્વભાવ ૨ . ૪-૪રૂ
૧૮૨