________________
આ પ્રાણીને વિષે હમણાં દુઃખ વર્તે છે કારણ કે ઇષ્ટ વસ્તુનો મેળાપ થયો ન હોવાથી આ વિરૂદ્ધ કારણાનુપલબ્ધિ હેતુ છે.
. अत्र विधेयं कष्टं तद्विरूद्धं सुखं तस्य कारणमिष्टसंयोगस्तस्यानुपलब्धिरिति विरुद्धकारणानुपलब्धिः ॥ १०६ ॥
આ અનુમાનમાં સાધ્ય કષ્ટનું વિધાન છે તેનાથી વિરૂદ્ધ સુખ હોય છે તે સુખનાં કારણો ઇષ્ટનો સંયોગ છે તેની અનુપલબ્ધિ છે. તેથી તે વિરૂદ્ધકારણાનુપલબ્ધિ હેતુ છે.
विरुद्धस्वभावानुपलब्धिर्यथा-वस्तुजातमनेकान्तात्मकम् एकान्तस्वभावानुपलम्भात् ॥ ३-१०७ ॥
તમામ વસ્તુનો સમૂહ અનેકાન્તાત્મક છે કારણ કે એકાંત સ્વભાવનો અનુપલંભ હોવાથી આ વિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ હેતુ છે.
अत्र विधेयं अनेकान्तात्मकं तद्विरुद्धमेकान्तात्मकं तत्स्वभावस्यानुपलब्धिरिति विरुद्धस्वभावानुपलब्धिः ॥ १०७ ॥
આ અનુમાનમાં વિધેયાત્મક અનેકાંતસ્વરૂપ છે તેનું વિરોધી એકાંતપણું, તેના સ્વભાવની જે અનુપલબ્ધિ તે વિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ હેતુ કહેવાય છે.
विरुद्धव्यापकानुपलब्धिर्यथा-अस्त्यत्र छाया, ૌનુપત્નળેિ રૂ-૨૦૮
અહિં આ ક્ષેત્રમાં) છાયા છે ઉષ્ણતા ન હોવાથી, વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ હેતુ છે. ___.. अत्र विधेया छाया तद्विरु द्धस्तापः तस्य व्यापक मौष्ण्यं तस्यानुपलब्धिरति विरुद्धव्यापकानुपलब्धिः ॥ १०८ ॥ .
આ અનુમાનમાં વિધેય એવું સાધ્ય છાયા, તેની વિરૂદ્ધ તાપ, તેનું વ્યાપક ઉષ્ણતાની અનુપલબ્ધિ હોવાથી વિરૂદ્ધ-વ્યાપક-અનુપલબ્ધિ હેતુ કહેવાય છે.
विरुद्धसहचरानुपलब्धिर्यथा-अस्त्यस्य मिथ्याज्ञानं, સયતનાનુપત્નધ્યે / રૂ-૨૦૨ /
૧૩૯