________________
આ ક્ષેત્રમાં રતોના નિધાન છે તથા રતોના શિખરવાળા મેરૂ આદિ પર્વતો છે. "समस्त्यत्र प्रदेशे रत्ननिधानम्" इत्यनेन लौकिकानां जनकादीनामाप्तत्वं प्रदर्शितं, "सन्ति रत्नसानुप्रभृतयः" इत्यनेन तु लोकोत्तराणां तीर्थंकरादीनामाप्तत्वं निरूपितम् ॥ ३ ॥
આ પ્રદેશમાં રતોનો ખજાનો છે' આ ઉદાહરણ જણાવવા વડે લૌકિક એવા માતપિતા વિગેરેનું આપ્તપણુ જણાવ્યું છે તથા મેરૂપર્વત વિગેરે છે, આ દૃષ્ટાન્ત કહેવા વડે લોકોત્તર એવા તીર્થંકર ગણધર ભગવંતોનું આપ્તપણું બતાવ્યું છે.
વિશેષાર્થ:- પ્રામાણિક પુરૂષો હવે પછીના સૂત્ર ૬. તથા ૭માં લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારનાં છે તેમ કહેવાશે. અહીં બે પ્રકારના આપ્તપુરૂષની અપેક્ષાએ અનુક્રમે બે ઉદાહરણો ગ્રન્થકારશ્રી એ કહ્યા છે,‘આ સ્થળમાં રતનિધાન છે.” આ પ્રથમ વાક્ય લૌકિક એવા જનકાદિ આપ્તપુરૂષ વડે કહેવાયે છતે અર્થનો બોધ કરાવે છે ઘરના અમુક વિભાગમાં રતોનો ભંડાર છે. એમ પિતા પુત્રાદિને કહે છે તથા મેરૂપર્વત વિગેરે પર્વતો છે, આ વાક્ય લોકોત્તર એવા સર્વજ્ઞ પુરૂષો દ્વારા બોલાયે છતે અર્થબોધ કરાવે છે, તે બન્ને પ્રકારના આપ્તપુરૂષવડે ઉચ્ચરાયેલા શબ્દોથી જે અર્થબોધ થાય છે તે વાસ્તવિક આગમ છે અને ઉપચારથી તેમના વચનો પણ આગમ છે
आप्तस्वरूपं प्ररूपयन्ति -
· આપ્તપુરૂષનું સ્વરૂપ જણાવે છેઃ -
अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं વાભિધત્તે સ આત: || ૪-૪ ॥
कस्मादमूदृशस्येवाप्तत्वमित्याहुः -
તસ્ય હિ વન્નનવિસંવાતિ મતિ ॥ ૪-૬ |
જે વ્યક્તિ અભિધેય વસ્તુને જેમ છે તેમ જાણે છે. જેવી જાણે છે તેવી જ કહે છે તે આપ્તપુરૂષ કહેવાય છે
કારણ કે તે પુરૂષનું વચન અવિસંવાદિ હોય છે.
हि-यस्मात् तस्यः आप्तस्यः वचनमविसंवादि - सफलप्रवृत्तिजनकं भवति तस्मात् स आप्त इति भावः ॥ ५ ॥
૧૪૩