________________
| ચતુર્થ-પરિચ્છર |
(પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ) संप्रति परोक्षस्य पञ्चम प्रकारमागमाख्यं बहु वक्तव्यत्वात् परिच्छेदान्तरेજોપવિત્તિ–
પરોક્ષ પ્રમાણના પાંચ ભેદો પૈકી છેલ્લા બેદરૂપ આગમ પ્રમાણનું લક્ષણ જણાવે છે.
आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥ ४-१ ॥ આમ પુરૂષોના વચનોથી ઉત્પન્ન થયેલું જે અર્થજ્ઞાન તે આગમ કહેવાય
आप्तः-यथार्थवक्ता तस्यवचनादाविर्भूतमुत्पन्नं यदर्थसंवदेनं पदार्थज्ञानं तदागमशब्दाभिधेयमित्यर्थः ॥ १ ॥ .
માન'- યથાવસ્થિત વસ્તુનું કથન કરનાર તે આત તેમના વચનથી (શ્રોતાના હૃદયમાં) ઉત્પન્ન થયેલું જે અર્થનું સંવેદન એટલે કે પદાર્થજ્ઞાન તે આગમશબ્દથી વાચ્ય છે. •
વિશેષાર્થ આ આગમ. પરોક્ષપ્રમાણનો પાંચમો ભેદ છે. જેમ પ્રત્યક્ષમાં વસ્તુનો સાક્ષાત્ બોધ થાય છે. સ્મરણમાં અનુભવેલો પદાર્થવિષયરૂપે છે. પ્રત્યભિજ્ઞાનમાં સંકલનાપૂર્વક જ્ઞાન થાય છે. તર્કમાં ત્રણેકાળમાં રહેલા સાધ્યસાધનના સંબંધનો વિષય આવે છે. અનુમાનમાં હેતુકારા સાધ્યનો બોધ કરવામાં આવે છે. તે જ પ્રમાણે આ આગમપ્રમાણમાં પ્રામાણિકપુરૂષના વિશ્વાસદ્વારા તેમના વચનથી અર્થશાન થાય છે આ રીતે દરેકના સ્વરૂપો ભિન્ન ભિન્ન છે માટે આગમ પ્રમાણ એ પણ એક ભિન્ન ભેદરૂપે માનવાની જરૂર છે આ સૂત્રમાં મમ:' લક્ષ્ય છે. માવનાતાવિમૂતાઈવેનએ તેનું લક્ષણ
છે.
.. ननु यद्यर्थसंवेदनमागमः तर्हि कथमाप्तवचनात्मकोऽसौ सिद्धान्तविदां प्रसिद्ध इत्याशङ्कयाऽऽहुः
૧૪૧