________________
पौरुषेयत्वमेव सिध्यति । न च पुरुषप्रयत्नमन्तरोत्पद्यमानो वर्णात्मकः शब्दः केनचित् कुत्राप्युपलब्धः ।
‘યત “સંપ્રાયાવ્યવછેરે સત્યમમાતૃત્વ" રૂતિ હેતુरपौरुषेयसाधकत्वेनोपन्यस्तः सोऽपि विशेष्यासिद्धिदोषदुष्टत्वान्न स्वसाध्यसाधनायाऽलं, वैदिकैरेव नैयायिकादिभिर्वेदस्य ईश्वरकर्तृकत्वेन स्मरणात्। विशेषणं च संदिग्धासिद्धं, तथाहि-आदिमतामपि प्रासादादीनां संप्रदायो व्यवच्छिद्यमानो दृष्टः, अनादेस्तु वेदस्य, नाद्यापि संप्रदायव्यवच्छेदो जात इति कथमिव विश्वनीयं भवेत् ।
પ્રજાપતિઃ સોખં રાજ્ઞાનમન્વેનતુ, તતયો વેતા વિના" “પ્રતિमन्वन्तरं चैषां श्रुतिरन्या विधीयते" इत्याद्यागमेनापि वेदस्य पौरुषेयत्वमेव प्रतीयते, इति न कथमपि वेदस्याऽषौरूषेयत्वं सिद्धिपथमायातिनितरां પ્રામાજિતિ | ૭ | *
વિશેષાર્થ - લૌકિક આપ્તપુરૂષોમાં માતા, પિતા, પુત્ર વિગેરે હિતસ્વી પુરૂષો ગણી શકાય અને લોકોત્તર પ્રામાણિક પુરૂષોમાં તીર્થકર ગણધર કેવલી આચાર્યાદિ સંસારથી તારનારા, મોક્ષપ્રાપ્ત કરાવનારી ધર્મદેશનાના દાયક, મહાપુરૂષો જાણવા. . ' * આ સૂત્રમાં તીર્થકર વિગેરે લોકોત્તર આપ્તપુરૂષો ધર્મોપદેશ આપે છે, અને તેમની વાણીને ગણધરાદિ આગમ રૂપે રચે છે તેને (આગમ પ્રમાણ) કહેવાય છે એમ ગ્રન્થકારશ્રી જણાવે છે, એટલે કે સર્વશાસ્ત્રો અર્થથી તીર્થકરકૃત અને શબ્દથી ગણધરાદિ રચિત છે એટલે કૃત્રિમ-કૃતક અર્થાત્ અનિત્ય છે જ્યારે મીમાંસકો વેદોને અને વેદના આધારે થયેલી કૃતિઓ અને સ્મૃતિઓને અપૌરૂષય (કોઇપણ પુરૂષ કૃત નહીં પણ) નિત્ય છે અનાદિ છે સહજ છે, એમ માને છે તેથી ગ્રીકારશ્રી મીમાંસકોનો પૂર્વપક્ષ પહેલા જણાવીને પછી તેનું ખંડન કરતા જણાવે છે.
ટીકાર્ય પૂર્વપક્ષ- અહીં મીમાંસકો (આ પ્રમાણે) કહે છે કે પૌરુષેય એવા (એટલે કે કોઈને કોઈ વ્યક્તિએ બનાવેલા એવા) આગમનું પ્રમાણપણું થવાને (સ્વીકારવાને માટે) યોગ્ય નથી કારણ કે પુરૂષ વ્યક્તિ છદ્મસ્થ છે.) તેમાં “ભ્રમ પ્રમાદ વિગેરે દોષો સુલભ છે એટલે કે પુરૂષ માત્રમાં કોઈને કોઈ ક્ષતિ
૧૪૫