________________
સ્પર્શવત્વ હેતુ વડે કરીને વર્ણમાં મૂર્તિમત્તા સિદ્ધ કરી શકાય છે વળી શબ્દનું સ્પર્શવાળા પણું એ હેતુ પણ અસિદ્ધ નથી, કાનના પોલાણમાં શબ્દનો સ્પર્શ અનુભવાય છે.
જો શબ્દનું સ્પર્શવાળાપણું અસિદ્ધ માનો તો ઉત્કટ એવા શબ્દના શ્રવણવડે બાળક વિગેરેને કર્ણનો ઉપઘાત કેમ થાય? અને કર્ણનો ઉપઘાત તો થતો અનુભવાય જ છે, તેથી શબ્દનું સ્પર્શપણું અસિદ્ધ નથી અને સ્પર્શત્વ સિદ્ધ થતાં મૂર્તિમત્ત્વપણાની સિદ્ધિ થાય આથી શબ્દ પૌદ્રલિક છે એમ પણ સિદ્ધ થાય છે આનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે : (શબ્દ) મૂર્તિમાન સ્પર્શવત્વતિ, વ: पौगलिकः मूत्तिमत्वात्, तथा वर्ण: न गगनगुणं अस्मद्वाह्येन्द्रियजन्यप्रत्यक्षत्वात् આ રીતે આ ત્રણ અનુમાનો દ્વારા તૈયાયિકે માનેલો શબ્દ એ આકાશનો. ગુણ છે એ વાત ખંડિત થયેલી જાણવી.
पदवाक्ये व्याकुर्वन्तिપદ અને વાક્યનું સ્વરૂપ બતાવે છે. वर्णानामन्यऽन्यापेक्षाणां निरपेक्षा संहतिः पदं, પાનાં તુ વીવચમ્ ! ૪-૨૦ ||
પરસ્પર અપેક્ષા રાખનારા એવા વર્ણોનો [અન્ય પદવત અક્ષરોની સાથે નિરપેક્ષ એવો સમુદાય તે પદ કહેવાય છે તેવી જ રીતે) પરસ્પર અપેક્ષાવાળા પદોનો (વાક્યાત્તરવર્તી પદોની સાથે) નિરપેક્ષ એવો જે સમૂહ તેને વાક્ય કહેવાય છે.
वर्णानामकारादीनां, अन्योऽन्यापेक्षाणां-पदार्थप्रतिपत्तौ परस्परसहकारितया वर्तमानानाम्, निरपेक्षा-पदान्तरवर्तिवर्णनिरपेक्षा-संहतिः-संघातः पदमभिधीयते । एवमेव पदानां वाक्यार्थप्रतिपत्तौ परस्परसहकारितया स्थितानां वाक्यान्तरवर्तिपदनिरपेक्षा संहतिः वाक्यमित्युच्यते ॥ १० ॥
ટીકાર્યઃ અન્યોન્ય અપેક્ષાવાળા અકાર આદિ વર્ણોના એટલે કે પદાર્થની પ્રતિપત્તિમાં અરસપરસ સહકારીપણાવડે વર્તેલા એવા તથા નિરપેક્ષ એટલે બીજા પદમાં રહેલા વર્ષોથી નિરપેક્ષ એવા અક્ષરનો સમુદાય તેને “પદ” કહેવાય છે. તાત્યયાર્થ આ પ્રમાણે છે, પદાર્થનો બોધ કરાવવામાં જે વર્ષો
૧૫)