________________
| માટી દ્રવ્યનો બનાવેલો, પાટલિપુત્ર ગામમાં બનાવેલો. વસન્તઋતુમાં બનાવેલો, શ્યામરંગનો બનાવેલો એક ઘટ ધારો કે છે હવે તે ઘટને આશ્રયીને કોઇ પ્રશ્ન કરે કે શું આ ઘટ જલદ્રવ્ય (ત્રાંબા-પીતળ કે સુવર્ણ)ને બનાવેલો છે? તો આપણે કહીશું કે ના, તેથી તે ઘટસ્વદ્રવ્ય (માટી દ્રવ્યને) આશ્રયીને અતિ જ છે પરંતુ જલાદિ અન્યપરદ્રવ્યને આશ્રયી અસ્તિ નથી નાસ્તિ જ છે. તે જ રીતે પાટલીપુત્રમાં બનાવેલો હોવાથી તે સ્વક્ષેત્રને આશ્રયી અસ્તિ જ છે, પરંતુ અન્ય નગર કાન્યકુબ્બાદિમાં બનાવેલો ન હોવાથી તે નગરથી ઉત્પન્ન થયેલાને આશ્રયી નાસ્તિ જ છે. તથા વસન્તઋતુમાં બનાવેલો હોવાથી સ્વકાળને આશ્રયી અતિ જ છે. પરંતુ શિશિરઋતુમાં બનાવેલો ન હોવાથી તેની અપેક્ષાએ નાસ્તિ જ છે. તથા શ્યામરૂપે ભાવથી અતિ જ છે. પરંતુ તેનાથી અન્ય એવા રક્તવાદિને આશ્રયીને અસ્તિ નથી માટે નાસ્તિ છે.
ચાયૅવ સર્વમ્' એમ સપ્તભંગીના પ્રથમભાંગાના મૂળસૂત્રમાં બતાવેલું છે તેમાં “ઘટપટાદિ સર્વે પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ છે જ, અહીં સ્વસ્વરૂપવડે એટલે કે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ઘટપટાદિ તમામ પદાર્થો જેમ અસ્તિત્વ સ્વરૂપ છે તેમ સ્વદ્રવ્યાદિને જ આશ્રયી નાસ્તિપણું ન થઈ જાય તેટલા માટે તેના નિવારણ માટે પ્રવાર'નું ગ્રહણ કરેલું છે. જો આ એવકાર ન કહેવામાં આવે અને માત્ર “યાતિ' એટલું જ કહેવામાં આવે તો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિક છે' એવો અર્થ થાય નહીં એમ નિણર્યાત્મક ન કહેલું હોય તો અસ્તિની જેમ નાસ્તિ પણ સ્વદ્રવ્યાદિની અપેક્ષા એ હશે એવી ઉત્પન્ન થતી સંભાવના રોકી શકાતી નથી, તેથી અવારની આવશ્યકતા છે. તેના દ્વારા આવો અર્થ પ્રાપ્ત થશે એ સ્વદ્રવ્યાદિની અપેક્ષા સર્વે વસ્તુઓ અતિ જ . પરંતુ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સર્વવસ્તુઓ નાસ્તિ રૂપે નથી. તથા પરદ્રવ્યાદિ સ્વરૂપવડે નાસ્તિત્વ જ ઈષ્ટ છે. પરંતુ અસ્તિત્વ ઇષ્ટ નથી. . (હવે પ્રસંગને અનુસારે એવકારનું સ્વરૂપ જણાવે છે.)
વીર ત્રણ પ્રકારે હોય છે. (૧) અયોગવ્યવચ્છેદક (૨) અન્યયોગવ્યવચ્છેદક (૩) અત્યન્તાયોગવ્યવચ્છેદક. : (૧) વિશેષણની સાથે જોડાયેલ વાર અયોગ વ્યવચ્છેદક છે. અયોગવ્યવચ્છેદક એટલે શું?– ૩યતાવ છે મનાથિરપાડત્યન્ત
૧૬૩